રાજકોટના આજી ડેમ ચોકમાં એક બીન ઉપયોગી દુધના ટેન્કરમાંથી દુધ રસ્તા પર ઢોળાઈ જતા રસ્તો અતી ચીકણો બન્યો હતો. જેના કારણે ઘણા બધા વાહન ચાલકો સ્લીપ ખાઈને પડી જતા ઈજા થવા પામી હતી જેમાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ ત્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણી દ્વારા રોડની સંપૂર્ણ સફાઈ કરી હતી. (તસ્વીર: જયદીપ ત્રિવેદી)
આજી ડેમ ચોકડીએ દુધ ઢોળાતા વાહનોચાલકો લપસ્યા
By Abtak Media1 Min Read