જાણો બ્રહ્મોસ મિસાઈલ વિષે

brahmos | missile | abtakmedia
brahmos | missile | abtakmedia

ભારત એક શક્તિશાળી દેશ છે.  જેમાંથી એક બ્રહ્મોસ મિસાઈલ છે. આ મિસાઈલથી ચીન જેવા દેશો પણ ગભરાય છે. તે દેશની સૌથી મોર્ડન અને વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. વિશ્વની કોઈપણ મિસાઈલ ઝડપથી પ્રહાર કરવામાં બ્રહ્મોસને ટક્કર આપી શકે તેમ નથી. અમેરિકાની ટોમ હોક મિસાઈલ પણ બ્રહ્મોસથી ઘણી પાછળ છે.

ક્લિયર વોર હેડ ટેકનિકથી સજ્જ આ મિસાઈલ 290 કિમીના અંતરથી ટાર્ગેટનો નાશ કરી શકે છે.

આ મિસાઈલને બ્રહ્મોસ કોરપોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓ મશીનોસ્ત્રોયેનિશિયાનું જોઈન્ટ વેંચર છે.

બ્રહ્મોસ મેનુવરેબલ ટેકનિકથી સજ્જ છે. જેથી જો ટાર્ગેટ પોતાનું સ્થળ બદલે તો મિસાઈલ પણ માર્ગ બદલી લક્ષ્યનો પીછો કરે છે.

સૌથી ઝડપી એન્ટી-શિપ ક્રુઝ મિસાઈલ છે અને ગતીમા સર્વશ્રેષ્ટ છે

તેની લંબાઈ ૮મીટર છે અને પહોળાઈ ૬મીટર છે

આ મિશાઈલ નુ વજન ૩૦૦૦kg અને વોટરહેડ ક્ષમતા ૩૦૦kg છે.

આ મિશાઈલ નુ નામ ભારત ની નદી બ્ર્હ્મા અને રશિયાની નદી મકસવા ના સંગમથી બ્ર્હ્મ્સો આપ્યુ