Abtak Media Google News

ડ્રામા, ટીવી અને ફિલ્મ કલાકાર પંકજ કપૂર આજે ૨૯ મેના રોજ ૫૫ વર્ષના થયા વર્સેટાઈલ એકટર પંકજ કપૂરને બોલીવૂડમાંથી બર્થ ડેની શુભકામનાઓ મળી રહી છે. પંકજ કપૂરનો મોટો પુત્ર શાહીદ કપૂર બોલીવૂડ સુપરસ્ટાર છે. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરીયલ કરમચંદથી પંકજ કપૂરને ખ્યાતિ મળી હતી. આ સિવાય જાને ભી દો યારો, અકે ‚કા હુઆ ફૈસલા વિગેરેમાં તેમનો દમદાર અભિનય જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.