Abtak Media Google News

આજે રોજ બેન્ક ઓફ બરોડા શાખાના મેનેજર આનંદ મોહન દ્વારા સ્થપના દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં બેન્કના દરેક કસ્ટમરના મો મીઠા કરવામાં આવેલ તેમજ આ સ્થપના દિવસમાં સ્પેશિયલ અસિસ્ટન કપલેશ ધંધાલા તેમજ ખેતીવાડી ઓફીચર ગોપીચંદ જાદવ તેમજ પાયલબેન તેમજ બીમલેશ સાહેબ તેમજ બેંકના કેશિયર જયદીપસિંહ ગોહિલ તેમજ વિનુભાઈ દેસાઈ વગેરે સ્ટાફ દવારા ઉજવણી કરવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.