Abtak Media Google News

અપરાધીને “આકરીસજા” અપાવવા જાણીતી દાદરા નગર હવેલી પોલીસની “યશકલગી” ઉમેરાયું વધુ એક પીછું

દાદરા નગર હવેલી પોલીસ અપરાધીઓને સજા અપાવવા માટે જાણીતી છે, દાદરા પોલીસને વધુ એક આરોપીને સજા અપાવવામાં સફળતા મળી છે 13મી ડિસેમ્બર 2021 ના રોજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં કપરાડા ના સુલીયા જિલ્લા વલસાડના રહેવાસી ભોગ બનનાર મહિલા દ્વારા દ્વારા ખાનવેલ રૂદાના રહેવાસી અને પોતાની જાતને પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપનાર કલ્પેશ છોટુભાઈ ચીમળા વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે કલ્પેશે મૈત્રી ભાવે ફરિયાદી યુવતી સાથે સંબંધો કેળવી પોતાની જાતને પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ઓળખ આપી વિશ્વાસ કેળવીને મહિલાની જાણ બહાર કેટલાક ફોટો અને વાંધાજનક વિડીયો ઉતારી લઈ યુવતીને વિશ્વાસમાં લીધા બાદ ધાક ધમકી અને બદનામીના ભય બતાવી  બળજબરીથી દુષ્કર્મ નો ભોગ બનાવી હતી. આ અંગે સેલવાસ પોલીસમાં કલમ 419, 420 ,376 શાભ કલમ 67 અને શિં એક્ટ અન્વયે પીઆઇ સબીસ્થાન દેવાસીયા દ્વારા ગુનો નોંધાવ્યો હતો અને કલ્પેશ છોટુભાઈ ચીમળા ની અટકાયત કરી ઊંડાણપૂર્વકની તપાસ કરીશ સધ્ધર પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી હતી.

સમગ્ર દાદરા તંતકમાં ભારે બનેલા આ બનાવ નો કે સ દાદરા નગર હવેલી સેશન કોર્ટમાં ચાલ્યો હતો જેમાં પ્ પુરાવાઓ સાક્ષી ની જુબાનીઓ સાથે સરકારી વકીલ ગોરધનભાઈ પુરોહિતે કરેલી આરોપી વિરુદ્ધની દલીલો અને કેસને માન્ય ગણી 4 મે 23 ના રોજ દાદરા નગર હવેલી  સેશન કોર્ટના જજ એસ એસ અદ્દકાર દ્વારા આ કેસમાં આરોપી વિરુદ્ધ બળાત્કારના ગુનામાં આઇપીસી કલમ 376સાબિત ગણી આરોપીને 12 વર્ષની સખત કેદ અને 15,000 નો દંડ જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા શાભ 419 અંતર્ગત ત્રણ વર્ષની સજા અને 5,000 નો રન જોધન ન પડે તો બધું એક મહિનાની સજા સહિત બંને સજા નો હુકમ કર્યો હતો દાદરા નગર હવેલી પોલીસ ની યશ કલગીમાં વધુ એક સારી કામગીરી ઉમેરો થયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.