Abtak Media Google News

૬ પ્રજાતિના ગીધ જોવા મળ્યા

ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકા એટ્લે કે ગુજરાત મા લુપ્ત થઈ રહેલ ગીધ જાતી નું સ્વર્ગ, સૌરષ્ટ્ર ની શાન સમા ગીધનુ રહેઠાણ ઍટલે મહુવા સૌથી વધારે સંખ્યા મા  જોવા મળતાં ગીધ  ઍવા મહુવા મા આજ રોજ તા-૯/૧૧/૨૦૧૮ ના રોજ હકાભાઈ મકવાણા કે જેને ૨૦૦૬ /૦૭ મા સેન્ચ્યુરી એશીયાનો વર્લ્ડ નેચરાલીસ્ટ એવોર્ડ મેળવી ગુજરાત ખાતે ગીધ સંરક્ષણ ની ખૂબ સરી કામગીરી કરનાર હકાભાઈ મકવાણા ગઝઙ ગુજરાત અને ગ.ઠ.ઉ.ઋ નાં સભ્યો સાથે મળીને ગીધ સંરક્ષણ ની કામગીરી બાબતે મહુવા પ્લાનટેશન નાં આજુ બાજુના વિસ્તાર માં ગીધ નું નિરીક્ષણ કરી રહ્યાં હતાં તે દરમિયાન આ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના ગીધ જોવા મળેલ, જેમા ઓબ્જર્વેશન કરનાર ગઝઙ અને ગ.ઠ.ઉ.ઋ  (ગૠઘ) નાં સભ્યો એવા હકાભાઈ મકવાણા

ગઝઙ નાં પ્રમુખ ચિરાગભાઈ કોટડીય અને ગ.ઠ.ઉ.ઋ નાં પ્રમુખ રાકેશભાઈ ભાલિય (રઘૂભાઈ).નીતિશભાઈ  બાંભણીયા .રમેશભાઈ મકવાણા  ને માલુમ  પડી કે એકી સાથે  ૬ અલગ અલગ જાતિના ગીધ જોવા મળેલ છે જેમા શાહી ગીધ પણ શામિલ છે જે ૧૩ વર્ષ બાદ જોવા મળેલ છે જે ૨૦૦૬ મા મહુવા નાં છાપરીયાળી ગામે જોવા મળેલ હતુ  ત્યાર બાદ આજ ફરીવાર તા-૯/૧૧/૨૦૧૮ નાં રોજ મહુવા પ્લાનટેશન ની આજુ બાજુના વિસ્તાર માં  જોવા મળેલ જેને લઇ પર્યાવરણ પ્રેમી મા ખુશી જોવા મળેલ છે

જેમાં ૧૩ વર્ષ નાં લાંબા સમય બાદ ફરી એકવાર એક સાથે ૬ પ્રજાતિના ગીધ જોવા મળેલ છે ગિરનારી ગીધ,સફેદ પીઠ ગીધ,બદામી ગીધ, ખેરો ગીધ,ઉજળો ગીધ,  શાહી ગીધ   જેમા મુખ્ય અને દુર્લભ ગણાતાં એવાં ખેરો ગીધ.બદામી ગીધ અને શાહી ગીધ આ પ્રજાતિ વિનાશ થવાને આરે પહોચી  છે તેમાં  ક્ષલજ્ઞ ને શાહી ગીધ હોવાનું માલુમ પડતાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર  રાકેશ ભાલિયા.,રમેશ મકવાણા .,નીતીશ બાંભણીયા એ તેની ફોટોગ્રાફી કરેલ છે આ વાતની જાણ ગૠઘ ને થતા ખુશીનો માહોલ જોવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.