૧૪૦ વર્ષ જૂના કૂવાનું સમારકામ

rajkot
rajkot

પંચનાથ હોસ્પિટલ બની રહી હોવાથી આ સ્થળે આવેલા ૧૪૦ વર્ષના કૂવાને યોગ્ય સમારકામ કરીને રિસ્ટોર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૂવામાં પાણી હોવાથી તેનો ઉપયોગ થઇ શકે તે માટે આ સમારકામ કરવામાં આવશે