Abtak Media Google News

૧૯૬૧ના ગુજરાત હાઉસિંગ બોર્ડ એકટ હેઠળ રિડેવલપમેન્ટની મંજૂરી

ગુજરાત હાઉસીંગ બોર્ડના ૨૫ વર્ષથી પણ જૂની સોસાયટીઓને ડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ એકટ ૧૯૬૧ પ્રમાણે જૂની હાઉસીંગ સોસાયટીઓને હવે રીડેવલપ કરી શકાશે.

આ અંગે વધુ જણાવતા અર્બન હાઉસીંગ ડેવલપમેન્ટ સેક્રેટરી લોમન સહેરાએ જણાવ્યું કે ૧૯૬૧ના ગુજરાત હાઉસીંગ બોર્ડ એકટ મુજબ ગુજરાત સરકાર દ્વારા ૨૫ વર્ષ જૂની સોસાયટીઓને જો હાઉસીંગ બોર્ડના ૭૫ ટકા સભ્યોની મંજૂરી મળે તો રીડેવલપમેન્ટ કરી શકાશે આ અન્ય ખાનગી સોસાયટીઓને પણ આ પ્રમાણે જ મંજૂરી આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા રીડેવલપમેન્ટની મંજૂરી આપવાનું મુખ્ય કારણની હાઉસીંગ સોસાયટીઓના બિલ્ડીંગોની બિસ્માર હાલત છે. ૫૫ સોસાયટીઓમાં ૧૫,૨૦૦ ફલેટસ છે. જે રીડેવલપમેન્ટ પ્લાનમાં પ્રથમ ક્રેઝમાં લેવામાં આવશે. સરકાર દ્વારા પબ્લીક પ્રાઈવેટ પાટર્નરશીપ પ્રોજેકટ દ્વારા આ બિસ્માર સોસાયટીઓને રીડેવલપ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. દિવસે દિવસે ગ્રોથ કરી રહ્યું છે.

મહત્વનું છે કે ગુજરાતમાં ૧.૮૭ કરાષડ યુઝર્સે ડિસે. ૨૦૧૭માં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેકશન લીધા હતા. જે એવું સુચવે છે કે લોકો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મને વધુ મહત્વ આપી રહ્યા છે. અહેવાલ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં ભારતીય લોકો વૈશ્વિક સ્તરે સૌથી વધુ વિડિયો જોનાર યુઝર્સની સંખ્યામાં બીજા ક્રમે આવી જશે.

ઉલ્લેખનીય છે કે ભારત ડીજીટલ સબસ્ક્રીપ્શનમાં ૨૦૧૬માં રૂ.૨૬૦ કરોડ ૨૦૧૭માં રૂ. ૩૯૦ કરોડ અને ૨૦૨૦ સુધીમાં રૂ.૨૦૧૦ કરોડનો વધારો થશે.

રસપ્રદવાત એ છે કે ઓન ડિમાન્ડ યુઝર્સ મોટે ભાગે સ્થાનિક ક્ધટેન્ટ માટે ઓનડિમાન્ડ પ્લેટ ફોર્મનો પયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.