- તાલુકા પોલીસ અને સીટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા દારૂ નષ્ટ કરાયો
- સંબંધિત અધિકારીઓની હાજરીમાં કરાઈ કાર્યવાહી
ધ્રાંગધ્રાના કુડા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાબાની જમીનમાં તાલુકા પોલીસ અને સીટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂના અને બીયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન સહીત 3 લાખ 80 હજારની કિંમતની 1600 બોટલ દારૂનો નાશ કરાયો હતો. સરકારી ખરાબાની જમીનમાં નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, ધાંગધ્રા ડિવિઝનના DYSP જે,ડી પુરોહિત, નશાબંધી અધિકારી આર ડી સોલંકી, સીટી PI એમ યુ મશી, ઇન્ચાર્જ તાલુકા PIની આગેવાનીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધ્રાંગધ્રા બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને સીટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂ અને બીયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં વિદેશી દારૂ બોટલ તથા બીયર ટીન સહીત નાની મોટી કુલ 1600 બોટલો જેની કિંમત રૂપિયા 3.લાખ 80 હજાર નો મુદામાલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા ના કુડા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને સીટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂના અને બીયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન સહીત કુલ 1600 બોટલ નંગ જેની કિંમત રૂપિયા 3.લાખ 80 હજાર નો મુદામાલ ધ્રાંગધ્રા બાલા હનુમાન મંદિર બાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે,ડી પુરોહિત, નશાબંધી અધિકારી આર ડી સોલંકી, સીટી પીઆઇ એમ યુ મશી, ઇન્ચાર્જ તાલુકા પીઆઇ ની આગેવાનીમાં વિદેશી દારૂ નાની મોટી બોટલો તથા બીયર ટીન સહીત કુલ 1600 નંગ જેની અંદાજિત કિંમત રૂપિયા 3. લાખ 80 હજાર નો મુદ્દામાલ ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અહેવાલ: સલીમ ઘાંચી