સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો આજથી શરૂ

10 ઓકટોબર થી ચોમાસા સીઝન પૂર્ણ થતાં સોમનાથ મંદિર ખાતે મંદિરના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ શો 10 ઓકટોબર થી શરુ કરવામાં આવશે.

શો નો સમય સાય આરતી બાદ સાંજે 7.45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ઘ્યાને લઇબે શો યોજવામાં આવશે. જેની યાત્રીઓએ નોંધ લેવા સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે.