Abtak Media Google News

Table of Contents

ચારધામની યાત્રા અને સીમલામનાલી માટે માધવન ટુરીઝમ સર્વશ્રેષ્ઠMadhavan Tushart

*ડોમેસ્ટીક પેકેજમાં કયાં-કયાં ટુરનો સમાવેશ થાય છે ?

*ચારધામ, ઉતરાખંડ, કેરલા, સીમલા-મનાલી, ગોવા આવા અલગ-અલગ પેકેજ છે જેમાં અલગ-અલગ કેટેગરી પણ હોય છે.

*ચારધામની યાત્રામાં કઈ રીતની સુવિધાઓ આપે છે ?

*ચારધામની યાત્રામાં રહેવા-જમવા સાથેની સગવડ આપવામાં આવે છે અને ચાર ધામની યાત્રામાં ગુજરાતની સરોયા સાથેની બધી જ સગવડો ઉપલબ્ધ હોય છે. જમવાનું આપણું કાઠીયાવાડી જે આપણે ઘરે જમતા હોય એવું જ જમવાનું અમે આપી છીએ.

*સમર વેકેશનમાં કેવો ગ્રોથ જોવા મળ્યો છે ?

*સમર વેકેશનમાં ચુંટણીના હિસાબે થોડીક તકલીફ છે પણ ક્રેઝ ખુબ વધારે છે.

*ટ્રાવેલીંગ માટે કેવી સગવડ રાખવામાં આવે છે ?

*મેં રેલવે દ્વારા પ્રવાસ હોય તો રેલવે માટેની ચોકકસ ટિકિટો આપી છીએ જે અમારામાં લખાવે છે. પછી ૨૨ સ્લીપીંગ કોચ બસ દ્વારા પણ ઘણા પ્રવાસો થતા હોય છે અને અન્ય પ્રવાસો, ફલાઈટ દ્વારા પણ હોય છે.

*પેકેઝ સિવાય કોઈ અન્ય ખર્ચાઓ ?

*પેકેઝીસ સિવાય કોઈ અન્ય ખર્ચામાં જમવાનું, રહેવાનું, બસ ભાડું, ટ્રેન ભાડુ ઈ બધુ જ એમાં આવી જાય છે પણ ઈ સિવાય કોઈ સાઈડસીન અલગ જગ્યાએ કે જયાં બસ નથી જતી ત્યાંથી અલગ જગ્યાએ જાવું પડે ત્યાં સ્વખર્ચે જવુ પડે છે.

બાળકો માટેની કોઈપણ ટિકિટ નથી હોતી. ૧૦ થી ૧૧ વર્ષ સુધીના બાળકોની ટીકીટ લેવામાં આવતી નથી. ત્યારબાદ બીજી ફેસેલીટીમાં કેટેગરી ઉપર હોય છે જેનું અમે બધા જ વર્ગને પોસાય તે ચાર્જમાં જ આ બધી જગ્યાએ લઈ જાવામાં આવે છે.

*આગામી દિવસોમાં કોઈ પ્લાનીંગ ?

*ચારધામની યાત્રાના પેકેજ છે.

ઉતરાખંડ ચારધામ આવક-જાવક રેલવે ત્યાંથી ૨x૨ બસ અને ત્યારબાદ અન્ય પ્રોગ્રામ જેમ કે ગોવા, કેરલ, સીમલા, મનાલી આ બધા આગામી પ્રોગ્રામ છે. બુકિંગ માટે અમારા મોબાઈલ નંબર ૯૯૯૮૩ ૫૦૦૫૭ ઉપર સંપર્ક કરવો અને રૂબરૂ માહિતી માટે માધવન ટુરીઝમ, આમ્રપાલી ફાટક પાસે, આમ્રપાલી પોલીસ ચોકીની બાજુમાં બાલાજી કોમ્પ્લેક્ષ પ્રથમ માળ રાજકોટ ખાતે મુલાકાત લેવી.

૨૩ વર્ષથી કાર્યરત પ્રભાવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ ફુડ માટે સ્પેશ્યાલીસ્ટAmesh Bhai Daftari Prabhav

અમેશ દફતરીએ અબતક મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં અમે ગ્રુપ ડીપાચર, સીંગાપુર મલેશીયા, સીંગાપુર, મલેશિયા વીથ ક્રુઝ, સિંગાપુર બાલી વીથ ક્રુઝ આ બધા ધણા બધા પેકેજીસ છે.દુબઈમાં પણ અમારું પેકેજીસ છે.ખાસ કરીને અમારું પેકેજ બધાથી અલગ છે કે અમે જમવાનું જેમ કે સીંગાપુરમાં શીખંડ, આમ રસ, છાસ, આ બધુ જમાડી છીએ. મલેશિયામાં મગદાળનો સીરો, થેપલા, ગાઠીયા-જલેબી, સાઈડસીન પણ અમે ખુબ સમજી વિચારીને પ્લાનીંગ કર્યા છે. એકને એક વસ્તુ બીજી વાર રીપીટ ન થાય અને અમે ૪ સ્ટાર હોટલ રાખી છે અને અમારા ગાઈડ પણ સાથે આવે છે.

અમુક ટુરમાં હું પણ સાથે જ જાવ છું અને કા અમારા ગાઈડ હોય જ છે કે જેથી કોઈ પ્રોબલેમ ન થાય. એક રૂપિયાનો પણ ખર્ચ અમારા પેકેજ સિવાય થવા દેતા જ નથી.જેટલું વહેલું બુકિંગ કરાવી એમાં કસ્ટમરને ફાયદો થતો હોય છે અને મોડું પ્લાનીંગ કરીએ તો ખુબ મોંઘુ મળે છે જેમાં હોટલ સારી ન મળે. અમારી રાજકોટ અને અમદાવાદ બે જગ્યાએ ઓફિસ છે. અમદાવાદમાં અમારી ઓફિસ છે અને રાજકોટમાં પણ છે અને ફ્રેચાયસી પાર્ટનર બધા જ સીટીમાં છે.બુકિંગ માટે ૯૩૨૭૭ ૪૬૨૦૨ કોલ કરવો. વધુ માહિતી માટે અમારું સરનામું ૧૦૯ સ્ટાર પ્લાઝા, ફુલછાબ ચોક, રવિ હોટલ સામે, પ્રભાવ ટુર્સ રાજકોટ ખાતે સંપર્ક કરવો.

ઈન્ટરનેશનલ પેકેજીસ સાથે દરેક ઈન્શ્યોરન્સ આપતું આગમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

Aagam Tours

દિપેશ ગાંધી અને રૂષભ ગાંધી સંચાલિત આગમ ટુર્સ સતત ૬ વર્ષથી કાર્યરત છે. જેમાં દિપેશ ગાંધીએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે, ઈન્ટરનેશનલ પેકેજીસમાં અમારું પ્રભુત્વ છે. દુબઈ, મલેશિયા, સિંગાપુર, મલેશિયા વીથ થાઈલેન્ડ અને અમારા ગ્રુપ ડિર્પાચર મુકતા હોય છે.ડોમેસ્ટીકમાં હાલ કેરલ, ઉતરાખંડ જે ફેમેલી સાથેના ડેસ્ટીનેશન છે. ઉનાળામાં ખાસ કરીને ઈન્ટરનેશનલમાં દુબઈ અને સિંગાપુર જયારે ડોમેસ્ટીકમાં નોર્થમાં બરફવાળા વિસ્તાર હિમાચલ, ઉતરાખંડ જેવા ડેસ્ટીનેશન સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમારે ત્યાં લોકોને કવોલીટીમાં ફુટ અને અલગ-અલગ જગ્યાએ લોકોને હરવા-ફરવા માટેના ડેસ્ટીનેશનમાં પણ સારો એવો ઘસારો જોવા મળી રહે તે માટે પ્રયાસ કરી રહીએ છીએ. પેકેજ સિવાયના વધારા ખર્ચ અમે કરાવતા પણ નથી અને થતો પણ નથી.દરેક ટુર્સમાં અમે સાથે જતા હોય છીએ.

ઓનલાઈન બુકિંગ કરતા અમારા એજન્ટો દ્વારા તાત્કાલિક બુકિંગ કરાવે તો બધી જ વ્યવસ્થિતમાહિતી આપીએ છીએ અને લોકોને પણ જે કાંઈ પણ સુવિધા જોઈએ છે તે અમે આપીએ છીએ.અમારે ત્યાં એક પણ પેકેજ ઈન્સ્યોરન્સ વગર થતું નથી અને કાંઈ પણ તકલીફ આવે તો ટ્રાવેલ એજન્સી તે ભોગવે છે. બુકિંગ માટે અમારો કોન્ટેક નંબર મો.૯૪૨૮૨ ૮૭૯૧૯ અને અમારું એડ્રેસ ૩૦૧, ગાંધીભવન, સ્ટાર ચેમ્બર પાસે, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

ટ્રાવેલનું વન સ્ટોપ સોલ્યુશન એટલે સ્ટેલે ટુર્સStelle

વ્રજવિહાલ કોમ્પ્લેકસ, ભારત પેટ્રોલપંપ, મવડી રોડ ખાતે આવેલ સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેઝ પ્રા.લિ.ના ઓનર કલ્પેશ સાવલિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ઈન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટીક બન્ને ડેસ્ટીનેશન માટે સુવિધા પુરી પાડે છે તો ટ્રાવેલ પેકેજીસમાં હોટલ અને ટીકીટ બુકિંગ સાથે ગ્રુપ બુકિંગની પણ સુવિધા આપવામાં આવે છે.

અમારા ટ્રાવેલ્સ એન્ડ ટુર્સમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવામાં આવે છે. સાથે જ લોકોને સાથે તેમના ટુર્સના જ માલિક સાથે જઈને ગાઈડ લાઈનસ આપે છે.આ ટુર્સની ઈન્ટરનેશનલ પેકેજમાં થાઈલેન્ડ, દુબઈ, સિંગાપુર, બાલી, હોંગકોંગ, મકાઉ, સીંનઝન સહિતનાં પેકેજ ટુર્સ કવર કરે છે અને ડોમેસ્ટીક પેકેજ ટુર્સમાં શીમલા, કુલુમનાલી, દાર્જીલીંગ, કેરેલા પેકેજનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે વેકેશનને લઈને લોકોમાં પર્યટનનો ઉત્સાહ હોય છે અને સ્ટેલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં સારો એવો રસ બુકિંગમાં જોવા મળી રહ્યો છે.

દરેક ટુરમાં શુદ્ધ શાકાહારી, ગુજરાતી ભોજન આપવામાં આવે છે સાથે જ આ ટુર્સનાં માલિક સહિતનાં સ્ટાફ લોકોને બધુ સમજાવવા માટે સાથે જ જાય છે. સાથે જ પાસપોર્ટ, વિઝા, બુકિંગની પણ સગવડ કરી આપે છે.તમારા વિદેશ પ્રવાસના સ્વપ્નને સારી રીતે સાકાર કરવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન એવું સ્ટેલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્થળ છે તેમાં પણ થાઈલેન્ડમાં ‘વોહ પેહલી બાર’, રોમેન્ટીક પેકેજ સાથે જ દુબઈમાં રીચીરીચ, ચીલર પાર્ટી, હોપ-ઓન હોપ, ઓફ હોલિડે જેવા પેકેજનો સમાવેશ કરવામાં આવે છે.

વૃંદાવન યાત્રા સંઘ છેલ્લા ૧૯૫૬ના વર્ષથી પોતાની સંસ્થામાં અડીખમ

Vrundavan

વૃંદાવન યાત્રા સંઘ પ્રવાસના વૈકુંઠભાઈ નિમાવતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ચારધામની યાત્રાઓ જેવા કે કેરલા, રામેશ્વર, તિરૂપતિ, સિક્કિમ, દાર્જીલીંગ, સીમલા, મનાલી, ડેલહાઉસી, હરિદ્વાર, વૈષ્ણોદેવી, આગ્રા, બાર જયોતિર્લિંગ જેવા અનેક સ્થળોએ પ્રવાસ કરે છે.

જેમાં દર વર્ષે તેઓ ૧૫ થી ૧૭ જેટલી ટુર કરે છે. જેમાં સરકારી નોકરીવાળા લોકોનો સમગ્ર ખર્ચ સરકાર આપે છે અને આ સમગ્ર ટુરમાં લોકોને રહેવા, જમવા, ફરવાની બધી જ સુવિધા પુરી પાડે છે તેમાં લોકો જમવા માટેની દરેક સુવિધા અને કાઠિયાવાડી ભોજન આપવામાં આવે છે કે જેથી તેઓને ઘર જેવો જ આનંદ આવે.

અહીંથી લઈ જવા માટે ટ્રેન અથવા સ્લીપર બસ હોય છે કે જેમાં મુસાફરોને ખુબ જ આનંદ આવે અને સારી રીતે મુસાફરી કરી શકે. ટ્રાવેલીંગ દરમિયાન કોઈપણ જાતની મુશ્કેલી આવે તો તેમના માટે પણ બધી જ સુવિધા અમે તાત્કાલિક અપાવીએ છીએ. યાત્રા દરમિયાન કોઈપણ આકસ્મિક બનાવ બને તો ફુલ વિમો હોય જ છે છતાં સંપૂર્ણ વ્યવસ્થા અમે કરેલી જ હોય છે. બધી જ જગ્યાએ અમે અને અમારી ટીમ સાથે જ હોય છીએ. અમારા કોન્ટેક માટે વૃંદાવન યાત્રા સંઘ, ગુંદાવાડી મેઈન રોડ, રામમંદિરની બાજુમાં રાજકોટ ખાતે મો.૯૮૯૮૩ ૫૦૦૯૬ ઉપર સંપર્ક કરવો.

ફુકેટ, મોરીશિયસ જેવા સ્થળો પર્યટકોના ફેવરીટ ડેસ્ટીનેશન ‘જર્નિફાય સંગ’Journyfy Chirag

જર્નિફાય સિમ્પ્લીફાય યોર જર્નીનાં ચીરાગભાઈ ધોરડાએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમની કંપની આંતરરાષ્ટ્રીય પર્યટનના અનેક ડેસ્ટીનેશન કરે છે પરંતુ ફુકેત, બાલી, મોરેશીયસ અને માલદિવ્સનાં ડેસ્ટીનેશન ઉપર તેઓ વધુ ધ્યાન આપે છે. આ ઉપરાંત સિંગાપુર, મલેશિયા અને દુબઈ માટે પણ આકર્ષક પેકેજીસ તેઓ આપી રહ્યા છે. જો ડોમેસ્ટીક ટુરની ઈચ્છા હોય તો અંદમાન નિકોબાર, નાથદ્વારા, ભુતાન અને નોર્થ ઈસ્ટ જેવા ડેસ્ટીનેશનોમાં સારું એવું બુકિંગ થઈ રહ્યું છે. જે લોકો પ્રથમ વખત વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેમને તમામ સ્થળોની માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.અમારા ગ્રાહકોને પર્યટન, ખોરાક અને રહેવાની સુવિધાઓ મળી રહે માટે વિશેષ ખ્યાલ રાખવામાં આવતો હોય છે.

ઈન્ટરનેશનલ ટુર હોય તો તેઓને કયાં-કયાં ડોકયુમેન્ટસ સાથે રાખવા જોઈએ કે જેથી એરપોર્ટ પર હેરાન ન થાય.કેટલી કરન્સી (રૂપિયા) સાથે લઈ જવા, પહોંચી ગયા પછી કઈ-કઈ વસ્તુનું ધ્યાન રાખવું આ ઉપરાંત ઓનલાઈન બુકિંગમાં લોકો છેતરાય નહીં અને જયારે ટ્રાવેલ એજન્સી દ્વારા કરાવે તો તેઓને સારું એવું માર્ગદર્શન તેમજ કાંઈ પણ મુશ્કેલ આવે તો અમારો સ્ટાફ ત્યાં પહોંચી મદદ કરી શકે છે જે ઓનલાઈનમાં શકય નથી. અમારો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર ૯૯૯૮૦ ૨૨૧૫૮ અને અમારી ઓફિસ ૩૦૨, શ્રીજી કોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલપંપની સામે આવેલ છે જેની મુલાકાત લેવી.

બજેટ ઓછુ છે ? તો કિફાયતી પેકેજમાં પ્રવાસનો આનંદ માણો અક્ષર ટ્રાવેલ્સને સંગAxar Ashok

 

* અક્ષર ટ્રાવેલ્સના પેકેજ કયાંકયાં છે ?

– અમારી અક્ષર ટ્રાવેલ્સના પેકેજ સીમલા, મનાલી, ડેલહાઉસી, અમૃતસર તથા ગોવા, લોનાવાલા-ખંડાલા, પ્લેનમાં         દિલ્હી, અક્ષરધામ અને હરીદ્વાર, મસુરી, મથુરા પછી નૈનીતાલના પેકેજ છે. નૈનીતાલ સાથે હરીદ્વાર હોય છે.

* કઈ રીતની સુવિધા આપવામાં આવે છે ?

– અહીંયાથી જ બધાને સાથે જવાનું થાય. જેનાં કીચન સાથે હોય જેમાં મેનેજીંગ સ્ટાફ જે જેને જે નામ આપેલા હોય તેને ત્યાં લઈ જઈએ છીએ. જેમને કપલ રૂમ જોતા હોય તો એમ અને ફેમેલી રૂમ જોતા હોય તો એમ. જેમાં રસોડાનો સામાન સાથે હોય. જેમાં ભોજન બનાવી ગરમા-ગરમ જમાડીએ છીએ.

* કસ્ટમર માટે કેવી કાળજી રાખવામાં આવે છે ?

– રસોડાના સ્ટાફને સુચના આપવામાં આવે છે કે કસ્ટમરને કોઈ પણ તકલીફ ન થવી જોઈએ. કોઈપણ તકલીફ એમને     હોય તો તે મેનેજરને વાત કરે અને જે બાબત સામાન્ય હોય છે.

* ઉનાળાના વેકેશન માટે કયાંકયાં પેકેજીસ છે ?

– સીમલા-મનાલી, ડેલહાઉસી, અમૃતસર, નૈનીતાલ, હરીદ્વાર અને દિલ્હી પ્લેનમાં અક્ષરધામ સાથે મસુરીનું પેકેજ છે.       વેકેશન છે તેથી લોકોમાં પણ ખુબ સારો એવો રસ છે.

* બુકિંગની સમગ્ર પ્રક્રિયા પુરી થયા બાદ કોઈ ટીકીટ રદ કરાવે તો ?

– પેકેજની અંદર એવું હોય છે કે જેમાં ૩ થી ૪ મહિના પહેલાથી જ તેમનું આયોજન થતું હોય છે કે જેથી સારી રીતે બસની સગવડ, ઓછા પૈસે જવાનું હોય, હજી સુધી તો એવો પ્રશ્ન આવ્યો નથી કે જેથી પણ પ્લેનમાં કે ટ્રેનમાં તે શકય નથી. બસમાં ટિકિટ રદ કરાવી શકે છે. જેમાં ટીકીટના પેકેજ દરમિયાન અમુક ટકા પૈસા કાપીને રદ કરાવી શકાય છે અને જો અમારી પાસે બીજા પેસેન્જર હોય તો તેમની પાસે અમે કોઈ પણ ટીકીટમાંથી પૈસા કાપતા નથી. બીજી સુવિધામાં બસ સારી, રૂમની સુવિધા, સાઈડસીનમાં બીજી જગ્યાએ કયાંય જવાનું હોય અને બીજી જગ્યાએ જવામાં આવે અને ત્યાં એક જગ્યાએથી બીજે જવા વાહન માટેના પૈસા કસ્ટમરે આપવાના હોય છે.

અમારા મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૧૫૪૯૯ તથા વોટસએપ નંબર ૯૯૨૪૯ ૧૫૪૮૧ ઉપર સંપર્ક કરવો. વધારે માહિતી માટે અક્ષર ટ્રાવેલ્સ, ગોંડલ રોડ, બોમ્બે પેટ્રોલપંપની સામે, નક્ષત્ર બિલ્ડીંગ, પહેલો માળ, ૧૧૫ નંબર રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવો.

જેમ્સ ટુર્સ આપી રહ્યું છે બાલક્ધસ જેવા દેશોમાં પર્યટનની સુવિધાGems Dushyantbhai

આંતરરાષ્ટ્રીયન પર્યટન માટે સહેલાણીઓની સુવિધા માટે પુરતુ માર્ગદર્શન અને આકર્ષક પેકેજીસ આપનાર મુળ મુંબઈની કંપની જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દુષ્યંત વાગડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ પેકેજ એ અમારી કંપનીએ ઈન્ડીયાની સૌથી મોટી વેજીટેરીયન બ્રાંચ છે. અમારી હાઈલાઈટ એ છે કે આપણા વેજીટેરીયન ફુડ એ કસ્ટમરને સૌથી વધારે જરૂરીયાત છે તે પુરી પાડીએ છીએ.

અમારી સૌથી મોટી ટુર સમગ્ર યુરોપને કવર કરે છે. સાઉથ આફ્રિકા ડેસ્ટીનેશન કે યુરોપ, યુએસએ અને જે મોટેભાગે કોઈ નથી કરતું ત્યાં પર્યટનની સુવિધા જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પુરી પાડે છે.  બાલક્ધસ કે જે રાજકોટના એક પણ ટુર્સ-ટ્રાવેલ્સવાળાએ કર્યું નથી જે અમે કરીએ છીએ.  સ્કેન્ડીનેવ્યા બહુ ઓછા માણસો જાણે છે એટલે અલગ-અલગ દેશમાં સાથે આપણા સેફ લઈ જઈએ છીએ એ અમારી ખાસીયત છે. પ્રવાસ માટે ડોમેસ્ટીક પેકેજમાં લેહ લદાખ, સિકિકમ, દાર્જીલીંગ, સાઉથ ઈન્ડીયા, કેરેલાએ ખુબ જ સારા ચાલે છે.

સમર વેકેશનનો સારો એવો ક્રેઝ છે. જેમ્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા લોકો માટે સૌથી પહેલા વિઝા પ્રોસેસ કરવામાં આવે છે. તેમજ ફલાઈટ ટિકિટથી માંડી બધી જ ઈન્ફોરમેશન આપવામાં આવે છે. લોકો માટે સારી એવી સેવાઓ આપે છે. કોઈપણ વર્લ્ડ ટુર માટે ટ્રાવેલનો પ્લાન કરો તો ૧ વર્ષથી અમારું ટુર્સ કાર્યરત છે. અમારી ૩૫ ફ્રેન્ચાયસી છે. અમારી ઓફિસ અમીન માર્ગ, રાજન વેફર્સની સામે આવેલ છે. વધુ માહિતી માટે મો.નં.૭૪૯૦૦ ૦૮૮૮૯, ઓફિસ નં.૭૨૦૩૦ ૪૦૭૦૭ ઉપર સંપર્ક કરવો.

પટેલ હોલીડે:જાપાન અને દુબઈમાં પણ ડીએમસી ધરાવતી એકમાત્ર  કંપનીPatel Holidayc

અબતક મીડિયા સાથેની વાતચીત દ્વારા હેતલ વાજા કે જે પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં મેનેજર છે તેમને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૭ વર્ષથી કાર્યરત છે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજ ડોમેસ્ટીકમાં અત્યારે ઉનાળાના વેકેશન માટે દાર્જીલીંગ, નોર્થ ઈસ્ટ વધારે કાશ્મીર અને ઈન્ટરનેશનલમાં થાઈલેન્ડ, સીંગાપુર, મલેશિયા વીથ ક્રુઝ, હોંગકોંગ, મકાવ, યુરોપ વધારે જાય છે. ગઈ સીઝનની સરખામણીમાં અત્યારે રસ ઓછો છે. કેમ કે ચુંટણીને લઈને ઓછું છે બીજા કરતા અમારે ત્યાં લોકોને ટુર દરમિયાન તમે ટીકીટ બુક કરો તો બધી જ માહિતી સાંભળીને અને સમજીને નકકી કરો.ઘણી વખત લોકોને સર્વિસ શું આપીએ છીએ એ બધું ચેક કરવું જોઈએ. અમારે ત્યાંથી જ ટુર દરમિયાન મેનેજર હોય જ છે.

બીજો કોઈપણ ઈન્ટરનેશનલ ફેરમાં ભાષા બોલવાની તકલીફ હોય છે પણ અમારે ત્યાંથી મેનેજર જતા હોય છે કે તરત જ બધી જ મુશ્કેલીઓનું નિવારણ કરી શકે. જમવામાં અને રહેવામાં પણ લોકોને કાંઈ મુશ્કેલી ન થાય તે માટે અમે જમવામાં ખુબ જ ધ્યાન રાખીએ છીએ. પેકેજ સિવાયના કોઈ વધારાના ખર્ચ હોતા નથી. અમારી ઓફિસ યાજ્ઞિક રોડ પાસે આવેલ છે અને અમારી બીજી એક ઓફિસ જેતપુરમાં છે, જામનગર, સુરતમાં ઓફિસ આવેલ છે અને સૌરાષ્ટ્રમાં અમારી એક એવી કંપની છે કે દુબઈ અને જાપાનમાં પણ ડીએમસી અને અમારી ઓફિસમાં કોઈપણ માહિતી કે પેકેજ માટે ફોન કરી શકો છો.નંબર ઈન્ટરનેશનલ પેકેજ માટે રાજકોટ ઓફિસ નં.૯૬૬૨૧ ૬૧૧૦૯ અને ડોમેસ્ટીક પણ ઈ જ નંબર છે.

ઈન્ટરનેશનલ પેકેજમાં આગવું સ્થાન ધરાવતા ફેસ્ટીવ હોલી ડેAbhinav Tour 1

અભિનવ પટેલે અબતક સાથેની વાતચીત દ્વારા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩ વર્ષથી ફેસ્ટીવ હોલી ડે નામની કંપની ચલાવે છે. ફેસ્ટીવ હોલીડેની હેડ ઓફિસ રાજકોટ ખાતે અને બ્રાંચ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે. વધારે ઈન્ટરનેશનલ પેકેજમાં થાઈલેન્ડ, મલેશીયા, દુબઈ, બાલી, ક્રુઝ અને વધારે અમે લોકો ઈન્ટરનેશનલ પેકેજ પર વધુ ધ્યાન આપે છે. શરૂઆતમાં ૨૦૦૦ લોકોને હોલી ડે માટે લઈ ગયા હતા અને જેના માટે રાજકોટની જનતાનો તેઓ આભાર વ્યકત કરે છે.

ઉનાળાને લીધે લોકોને બહાર તો જવું જ છે પણ ચુંટણીને લીધે અને માર્ચ મહિનાની સમાપ્તીને લઈને સીઝન લો દેખાઈ રહી છે ત્યારે જેમ-જેમ ગરમી વધશે તેમ-તેમ લોકોમાં પણ ફરવા જવાનું ખુબ જ ગમ્યું છે. ટુર દરમિયાન લોકોને જે પેકેજ બુક કરાવે છે ત્યારબાદ કોઈપણ જાતનો ખર્ચ તેઓને કરવો પડતો નથી અને બાય પ્લેન અમે નંબર ૧ ફેસીલીટી સાથે અમે બાય પ્લેન મોકલીએ છીએ. તે ઉપરાંત ૪ સ્ટાર અને ૫ સ્ટાર હોટેલ પણ આપીએ છીએ. બધા જ સાઈડ સીન, વીઝા, ઈન્સ્યોરન્સ, પાસપોર્ટ બધી જ વસ્તુઓ અમે બધી જ સગવડ સાથે આપીએ છીએ અને જમવાની સાથો સાથ નાસ્તાની પણ સગવડ હોય જ છે.

કસ્ટમરને ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં કે લોકોએ વધુ ભાવ જોઈને પેકેજ રદ ન કરાવું પરંતુ સારું અને સાચું જોઈને જ પેકેજ બુક કરાવવા જોઈએ. ઓછો ભાવ હોય ત્યાં પણ ન જવું જોઈએ કે પછી છેતરાવાનો વારો આવે અને અમે પણ એવી જ રીતે અમે પણ બધુ જ ધ્યાન રાખીએ છીએ કે, કસ્ટમરને ટ્રાવેલીંગ દરમિયાન કોઈ પણ પ્રોબલેમ ન થાય. પ્રવાસ દરમિયાન કસ્ટમરે પોતાના બેગ અને સામાન જોઈએ તેટલા જ રાખવા જોઈએ. નહીં કે વધારે. અમે અમારા બધા જ પેકેજ ફુલ લોડેડ જ આપીએ છીએ.

કંપનીના બુકિંગ માટે કંપનીના માલિક સાથે વાત કરીને બુકિંગ કરાવી છીએ અને બધી જ સગવડ જોઈ શકીએ છીએ અને ઓનલાઈન બુકિંગ કરાવીએ તો કોઈપણ જાતની સગવડ મળતી નથી. હેરાન થવાના વારા જ આવે છે. અમારા એડ્રેસ વિરાણી ચોકમાં ટાગોર રોડ, ફેસ્ટીવ હોલી ડે, સી.જે.કોમ્પ્લેક્ષ, રાજકોટ ખાતે મો.૯૭૩૭૮ ૭૭૭૭૯, ૯૫૭૪૫ ૭૭૭૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ફેમીલી એન્વાર્યમેન્ટ અને ભરપુર સુવિધામાં સૌનું ફેવરિટ એવું શીવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સChandresh Shiv Travels

છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ શહેરમાં કાર્યરત એવા શિવ ટ્રાવેલ્સ કે જે ૧૯૯૯ થી ૨૦૧૯ સુધી કાર્યરત રહ્યા છે જેમાં તેઓ ડોમેસ્ટીક પેકેજ માટે જ જાણીતા છે.ચંદ્રેશભાઈ મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ડોમેસ્ટીક પેકેજમાં સિકકીમ, દાર્જીલીંગ, ઉતરાખંડ, હિમાચલ, દક્ષિણ ભારત, કેરાલા, લેહ-લદાખ, કાશ્મીર, આંદમાન ટાપુ, ચારધામ યાત્રા આ બધા સ્થળો પર તેઓ માત્ર પ્લેન દ્વારા જ લઈ જાય છે અને કસ્ટમરને ખુબ જ સરસ એવી સુવિધા ઉપરાંત રહેવા, ખાવા સહિતની આઉટ સીન બધી જ સગવડ તેઓ સારી રીતે પુરી પાડે છે. બાય પ્લેન અમે લઈ જઈએ છીએ.

બીજા કરતા અમે એટલે અલગ પડીએ છીએ કે ધારો કે ટુરીઝ જાય કે તે પુછે કે અમારે પ્લેન દ્વારા જવુ છે તો પહેલા કોમ્પ્યુટર ખોલીને ભાવ જોશે.જયારે અમે અમારી બ્લોક તેમને પ્લેનનો બતાવીએ અને ત્યારબાદ ઓનલાઈન કરતા સસ્તી આપીએ છીએ. ઉનાળામાં હીલ સ્ટેશન પર વધુ જવાનું પસંદ કરે છે.જેમાં હિમાલય, દાર્જીલીંગ, સિકિકમ, એ અમદાવાદથી બારડોગરા અને બારડોગરાથી અમદાવાદની ફલાઈટ છે.સિકિકમમાં લોકો વધારે જાય છે અને અમે પણ સિકિકમને વધારે મહત્વ આપીએ છીએ.

જો રેલવે બુકિંગ કરાવે તો તેમને ૧૨૦ દિવસ પહેલા રેલવેમાં બુકિંગ કરાવું જોઈએ. અમારું એડ્રેસ શિવ ટ્રાવેલ્સ, ૧૦૨ કોહીનુર પ્લાઝા, જલારામ ચીકીની બાજુમાં રૂબરૂ આવવું તથા મોબાઈલ નં.૯૪૨૭૩ ૨૨૮૯૫ અને ઓફિસ નં.૯૩૭૪૬ ૩૧૮૫૪ ઉપર સંપર્ક કરવો. અમદાવાદમાં પણ અમારી એક બ્રાંચ આવેલી છે.

જીરાવાલા ટુરિઝમ દ્વારા સમર વેકેશન માટે ધમાકેદાર પેકેજીસ

Biren Jiravala

જીરાવાલા ટુરિઝમ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટીકના બિરેનભાઈ ધ્રુવ જીરાવાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પર્યટકોની સુવિધા એ અમારી જવાબદારી છે માટે સહેલાણીઓએ કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે માટેની તકેદારી રાખવામાં આવે છે. અમે ઈન્ટરનેશનલ પેકેજમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, બેંગકોક, ફુકેત, કરાબી, હોંગકોંગ, મકાઉ, મોરેસીયસ, શ્રીલંકા, જાપાન, બાલી જેવા દેશોના પેકેજીસ આપીએ છીએ ત્યારે ડોમેસ્ટીક પેકેજમાં ગોવા, મહાબળેશ્ર્વર, લોનાવાલા, ક્ધયાકુમારી, રામેશ્ર્વર, તી‚પતી, દ.ભારત, કુલુમનાલી, સિમલા, જયપુર, ફુકરી, સોલાંગવેલી, રોહતાંક, દિલ્લી, ઉદેપુર, અમૃતસર, બીકાનેર, ખજીયાર, આગ્રા, કટરા, ચારધામયાત્રા, પમનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રિનાથ, હરીદ્વાર, મથુરા, નેપાળ, બનારસ અનેક શહેરોનો સમાવેશ થાય છે.

સમર વેકેશનનો સારો ક્રેઝ જોવા મળે છે. પેકેજમાં સંપૂર્ણ સાઈડસીન સાથેનું પેકેજ કરવામાં આવે છે. અમારી ગ્રુપ ડીપાચર પણ સીમલા, દાર્જીલીંગ, કેરેલા ત્યાં પણ ચાલુ જ છે. દરેક સીટીમાં તેઓની બ્રાંચ છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, મહેસાણા બધે જ અમારી પુરાવાલાની બ્રાંચ ઓફિસ આવેલ છે. ૬૦ વર્ષ જુની અમારી આ કંપની ગુજરાતમાં સૌથી પ્રતિષ્ઠીત અને જાણીતું નામ છે.

અમારા કસ્ટમર કેર માટે અમારું જ રસોડુ હોય છે સારી હોટલો પણ અમે આપીએ છીએ. હનીમુન એન્ડ ફેમીલી ટુર માટે જીરાવાલા ટુરને જ પસંદ કરે છે. ઉનાળાના વેકેશન માટે કેરલા, દાર્જીલીંગ, દુબઈ, ગોવા એમા બુકિંગ વધારે છે. અમારા ગ્રુપ ટુરના મેનેજર હોય છે કે જે ગાઈડલાઈન આપે છે અને માહિતી પણ પુરી પાડે છે. કોઈપણ કસ્ટમરને કાંઈ ઈમરજન્સી જ‚ર પડે તો તેઓ એને લોકોને માહિતી આપે છે.

ગ્રાહકો માટે  સંતોષપૂર્વક મુસાફરી એટલે વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સVyas Toursc

ઉનાળામાં ફરવા લાયક સ્થળોની મુલાકાત લેવા માટેની ઉતમ સુવિધા આપતું ઠેકાણુ એટલે વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ.વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના  જીતેન્દ્રભાઇ વ્યાસે જણાવ્યું હતું કે  ડોમેસ્ટીક પેકેજમાં વધુ પડતું બુકિંગ છે. હીલ સ્ટેશનમાં શીમલા, દાર્જીલીંગ, મોનાર ટેકરી, હિમાચલ, કેરલા જેવા સ્થળોએ લોકોનું જવાનું વધારે પડતું મહતવ અત્યારે જોવા મળે છે. ઈન્ટરનેશનલ પેકેજમાં સીંગાપુર, થાઈલેન્ડ, દુબઈ, મલેશિયા, બાલી, હોંગકોંગ, યુરોપ, મકાઉનો સમાવેશ થાય છે ત્યાં રાજકોટથી રાજકોટનું પેકેજ આપવામાં આવે છે. ટુર્સ મેનેજર દરેક ટુર્સમાં સાથે જાય છે.તેમજ વિઝા પાસ, ટિકીટ પૈસાનું ખાસ ગ્રાહકોનું ધ્યાન રાખવામાં આવે છે.

સમર વેકેશનનો સારો ક્રેઝ છે ને ઓનલાઈન બુકિંગમાં માણસો છેતરાઈ છે પણ એજન્ટ બુકિંગમાં કોઈપણ પ્રકારની તકલીફ પડે છે તો તે પોતે જાતે જ સોલ્યુશન કાઢે છે સાથે જ નાસ્તા, ભોજન સહિતનું પેકેજ આપવામાં આવે છે. સાથે જ દરેક ગ્રાહકોને સંતોષપૂર્વક મુસાફરી કરાવે છે. વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ગ્રાહકોમાં ૨૪ કલાકની સેવા આપે છે. મનહર પ્લોટ શેરી નં.૭, આર.પી.ભાલોડિયા કોલેજની બાજુમાં મોનં.૯૮૨૪૩ ૩૦૫૫૫ છે.

વેકેશનની મજા માણો આરવી હોલીડે સંગ

Rv Holidays

આરવી હોલીડેનાં વિમલ મુંગરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની ટુર્સ કંપની છેલ્લા રાજકોટમાં ૨૦૧૨થી કાર્યરત છે. તેમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક બંને પેકેજનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ડોમેસ્ટીકમાં કેદારનાથ, ગોવા, સીમલા, મનાલી, દાર્જીલીંગ, ચારધામનો સમાવેશ થાય છે અને ઈન્ટરનેશનલ પેકેજીસમાં સીંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, હોંગકોંગ, મકાઉ, શેલીયન, ક્રુઝ, યુરોપ તેવા ઘણા બધા દેશોનો સમાવેશ કરે છે. આ પેકેજમાં તે લોકોને સંપૂર્ણ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે સાથે જ સમર વેકેશનનો ક્રેઝ પરીક્ષા પૂર્ણ થતા વધવાનો છે સાથે જ તારક મહેતાની ટીમ સીંગાપુર, મલેશીયા, થાઈલેન્ડમાં પોતાની મુલાકાત લઈ શો દેખાડે છે તેથી ત્યાં જવાનો લોકોમાં ક્રેઝ વધુ વઘ્યો છે. આરવી ટુર્સનાં માલિકો પોતે જ લોકો સાથે જઈ લોકોને મુસાફરી કરાવે છે. આરવી ટુર્સ પેકેજમાં રાજકોટથી રાજકોટ બુકિંગ આપવામાં આવે છે સાથે જ પેકેજમાં ફોર સ્ટારથી લઈ ફાઈવ સ્ટાર હોટલ સુધીનું બુકિંગ કરી આપવામાં આવે છે. સાથે જ બધા દેશોના સાઈડ સીન પણ દેખાડવામાં આવે છે સાથે જ ગ્રાહકોને મેડિકલ સેવા પણ આપે છે. સાથે જ સાત વર્ષથી રાજકોટમાં તેઓ બ્રાંચ ચલાવે છે અને રાજકોટની જનતા પણ ખુબ જ સાથ સહકાર આપે છે.

ગ્રાહકોને સંતોષકારક સર્વિસ પુરી પાડતું એકમાત્ર ડોલફીન ટુરીઝમ

Vlcsnap 2019 03 30 17H47M16S194

ડોલફીન ટુરીસ્ટના યોગેશ ચોટલીયાએ જણાવ્યું હતું કે, તેઓ ડોલફીન ટુરીઝમ પ્રા.લી.છેલ્લા ૩ વર્ષથી ચલાવી રહ્યા છે. તેમની સેવાથી લોકોને પુરુ વળતર અને સંતોષ મળે છે. ગ્રાહકોને સારા એવા પેકેજીસ આપવામાં આવે છે. ડોમેસ્ટીક પેકેજના હિમાચલ, શિમલા, મનાલી, ડેલહાઉસી, દાર્જીલીંગ, સિકકીમ, કેરલા, ચારધામ, બેદ્રી, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, હરિદ્વાર, નૈનીતાલ, અમૃતસર, ગોવા, કાશ્મીર-શ્રીનગર, બેંગલોર, મસુરી, કોટઈ, કેનાલ, માઉન્ટ આબુ, અંબાજી, મહેસાણા, દિલ્હી અને ઈન્ટરનેશનલ પેકેજ, દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બફેટ કરાબીનો સમાવેશ કરવામાં આવે છે.

સમર વેકેશનને લઈને ખુબ જ સારું એવું બુકિંગ મોટી માત્રામાં થઈ ચુકયુ છે. તેમની ટુર્સમાં શિમલા, મનાલી અને ગોવા માટે ખુબ જ સારું એવું સ્પેશ્યલ બુકિંગ વધારે છે. ૨૪x૭ સુવિધા આપવામાં આવે છે. તેમજ ગ્રાહકોના કોલ આવવાથી ૫ મિનિટમાં જ તેનો ઉપાય કાઢવામાં આવે છે. તેમની ટુર્સમાં પુરતુ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ અહીંના પર્યટકો માટે ગુજરાતી ફુડની સગવડ પણ કરી આપવામાં આવે છે. કોઈપણ ઈમરજન્સી સમયે ડોલફીન ટુર્સ હંમેશા તૈયાર જ રહે છે ને તાત્કાલિક ધોરણે તેનો ઉપાય કરવામાં આવે છે.

દુબઈ અને સિંગાપુર માટે જબરદસ્ત ફેમીલી પેકેજીસ ધરાવતું  સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સVlcsnap 2019 04 02 09H29M27S101

કપલ ટુર્સ, સ્કુલ અને કોલેજ પીકનીક, એર ટુર બુકિંગ, હનીમુન, કપલ ટુર, પેકેજ ટુર, કપલ અને રોયલ ફેમેલી ટુર માટે પ્રખ્યાત સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક આસીફ કુરેશીએ અબતક સાથેની વાતચીત દ્વારા જણાવ્યું હતું કે, અત્યારે મે મહિનાના પેકેજ જેમાં ડોમેસ્ટીકમાં શિમલા-મનાલી, હિમાચલમાં છેલ્લા નવ વર્ષથી સર્વિસ આપીએ છીએ. સાથે-સાથે દાર્જીલીંગ અને કેંગટોક અત્યારનો મેઈન સબજેકટ રહેલો છે. એબ્રોડની વાત કરીએ તો દુબઈ અને સિંગાપુર આ બંનેના ફેમીલી પેકેજ અત્યારે સામેલ છે.

હિમાચલની વાત કરીએ તો રેલવે ટીકીટ સાથેના પેકેજ પણ ઉપલબ્ધ છે. અત્યારે અમારી આખી ટીમ હાજર છે કે જે ટુરમાં બધી જગ્યાએ તેઓ જઈને માર્ગદર્શન પણ પુરુ પાડે છે. ટ્રેન ક્ષેત્રમાં અમારી એક કંપની છેલ્લા ૯ વર્ષથી કાર્યરત છું અને હાલમાં પણ એજ જગ્યાએ વર્ક કરુ છે. ક્ધફોર્મ રેલવે ટીકીટ હું આપુ છું અને મે મિહનામાં પણ અમે બધુ જ પ્રોવાઈડ કરીએ છીએ. હાલમાં સૌથી વધારે રસ દુબઈ અને સીંગાપુરમાં રહેલો છે.ડોમેસ્ટીકમાં ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરશે. સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, લીમડા ચોક રાજકોટ, અડીંગો હોટેલની બાજુમાં અને અમારા ફોન નંબર ૯૦૬૭૪ ૯૯૯૬૪ ઉપર સંપર્ક કરવો.

ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેકસની સર્વિસ સહેલાણીઓમાં ‘ફેવરીટ’Favourit

ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લી.ના દર્શિતભાઈએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ કંપની સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ પેકેજમાં સૌથી મનગમતું ફરવાનું સ્થળ બાલી, સિંગાપોર, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા જવાનું વધુ લોકો પસંદ કરે છે અને દુબઈ તો હંમેશા પર્યટકોની પસંદગી રહ્યું છે અને આ વખતે ડોમેસ્ટીકમાં અમારે ચારધામની યાત્રાએ જવું હોય તેના માટે ઉનાળાના વેકેશનમાં અત્યારે એક વસ્તુ છે કે કાંઈક નવું જોવું છે ત્યારે અત્યારે લોકો છેલ્લા પ વર્ષથી જતા થયા છે. અત્યાર સુધી બાલીને કોઈપણ ઓળખતું પણ ન હતું. હવે ૫૦ ટકા લોકો બાલી જ જવા માગે છે.

અમારા ઈન્ટરનેશનલ પેકેજની એક કંડિશન એ છે કે અમે પેકેજની સાથે જો કોઈપણ ઓનર સાથે જઈ શકી એમ હશે તો જ પેકેજ અપડેટ કરીશું નહીં તો નહી કરીએ. ગ્રાહકોને ધણી બધી સ્થળોની તમામ માહિતી જોઈતી હોય તો ત્યારે લોકોને હોટલ, જમવા સહિત ત્યાંના સ્થળો કે જે અમે લાઈવ ફોટો પાડીને જ બતાવીએ છીએ નહીં કે વેબસાઈટમાંથી ટ્રાવેલિંગ દરમિયાન ગ્રાહકોએ પોતાનું અને સાથે આવેલા લોકોનું ધ્યાન રાખવું જોઈએ. અન્ય દેશોમાં પ્રવાસ દરિયાન ત્યાં કઈ રીતે રહેવું જોઈએ તેનો ખ્યાલ રાખવો જોઈએ. ઓનલાઈન બુકિંગ કરતા ટુર્સ દ્વારા બુકિંગ કરાવે તો એ સારામાં સારું છે. પર્યટન વખતે સ્વાસ્થ્યની સમસ્યા થાય તો હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે રાખવા તેમને પહેલેથી જ સુચના અપાય છે.

આ વર્ષે સમર સ્પેશિયલ એ છે કે અમારે ૪ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા એક ક્ધસોટયમ ટ્રાવેલ હબ કર્યું છે. જેમાં કેમ્પસ ટુર્સવાળા પિયુષભાઈ, કલ્પેશભાઈ સોરઠીયા સ્ટેલે ટુર્સ અને નીજ હોલી ડેના નિમેશભાઈ કેશરીયા. અમે ૪ એ સાથે રહી એક હબ શ‚ કર્યું છે કે જેમાંથી અમે વધારે અને સારા ભાવમાં પેકેજ આપી શકીએ. એનાથી વધારે માહિતી મળી રહે તે માટે અમારી બીજી બ્રાંચ કે જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ આવેલી છે. અમારી ઓફિસ યાજ્ઞિક રોડ, ટર્નીંગ પોઈન્ટ બિલ્ડીંગ, ૧૦૧-પહેલા માળે છે. ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ છે. અમારા ફોન નં.૭૬૯૮૮ ૮૮૮૮૯ છે.

ચારધામ યાત્રાના પ્રવાસમાં માધવ ટુર્સની વિશેષતાUntitled 1 6

હિંદુઓના પવિત્ર ચારધામ યાત્રા માટેના સૌથી સારા પેકેજીસ અને સુવિધા આપનાર માધવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના હિના પરમારે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પર્યટન સરળ બનાવવા માટે બે પ્રકારની ટ્રાવેલ ફેસીલીટી પ્લેન અને ટ્રેનની આપે છે. જો પર્યટકો ઓછા ટ્રાવેલિંગ સમયને લઈ પ્લેનમાં જવું હોય તો પહેલા અમદાવાદ પછી દિલ્હીથી ચારધામ યાત્રાનું પેકેજ પ્લેન દ્વારા આપવામાં આવે છે અને ટ્રેનનું પેકેજ સસ્તુ અને આરામદાયક હોય છે. ચારધામ યાત્રાની વિશેષતા એ છે કે માધવ ટુર્સ દ્વારા ડાયરેકટ ચારધામ જ લઈ જવામાં આવે છે. આ ટુર્સ દ્વારા દરેક ધામમાં બે રાત અને એક દિવસ આપવામાં આવે છે.

ચારધામમાં હરિદ્વાર, ગંગા આરતી અને સાઈડ સીન કરાવે છે અને પછી શાસ્ત્રોકતવિધિથી ચારધામ યાત્રાનું પ્રસ્થાન કરાવે છે. ત્યાં પંડિત બોલાવી વિષ્ણુ પુજન કરાવી પોત પોતાના ઈષ્ટદેવનું સંકલ્પ કરાવે છે અને બસના ડ્રાઈવરનું પુજન કરી પછી યાત્રા કરવા માટે નિકળે છે તે પોતાના સારા વિચારો પર સારી એવી સેવાઓ આપે છે. તેમના પેકેજમાં ૧ વ્યકિત માટે પણ સગવડ આપવામાં આવે છે ને ૧ રૂમમાં ચાર વ્યકિતનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ સવારના નાસ્તામાં શુદ્ધ કાઠિયાવાડી ખોરાક પણ આપવામાં આવે છે. સાથે જ મોટી ઉંમરનો વ્યકિતઓ માટે સામાન માટે એકસ્ટ્રા સ્ટાફ પણ આપવામાં આવે છે સાથે જ લોકોની હેલ્થ માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવે છે.

વિવિધ આકર્ષણ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટુર્સ પેકેજ એટલે એર બસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ

Airbus

એર બસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર નવલભાઈ પટેલે અબતક મિડીયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એમ બંને પ્રકારની ટુર્સના પેકેજીસ ચલાવે છે. જેમાં ડોમેસ્ટીકમાં હિમાચલ, કાશ્મીર, ચારધામ, દાર્જીલીંગ, ગોવા, સાઉથ, કેરેલા, આંદામાન અને ઈન્ટરનેશનલ પેકેજ, થાઈલેન્ડ, સીંગાપોર, મોરેશીયસ, યુરોપ, દુબઈ, કાઠમુંડ, માલદિવ, શ્રીલંકા વગેરે કરીએ છીએ. આ ઉનાળાના વેકેશનમાં લોકો વધારે ઠંડા પ્રદેશમાં જવા માટે વધુ પસંદ કરે છે જેવા કે હિમાચલ, કાશ્મીર, ચારધામ જેવા અને વિદેશમાં સિંગાપોર, થાઈલેન્ડ જવાનું પસંદ કરે છે. અમારે ત્યાંથી લોકોને સન્માનભેર લઈ જવામાં આવે છે. આ વખતે સૌથી વધુ લોકો ઠંડા પ્રદેશ જેવા પ્રદેશમાં જવાનું પસંદ કરે છે. અમારા ગ્રાહકો માટે ફલાઈટના પણ પેકેજીસ ડિઝાઈન કરેલા હોય છે. આજ વખતે એક નવી ટુરમાં બાફ કરીને નવી રસીયાની ટુર છે તેને એડ કરેલી છે. બુકિંગ માટે અમારા મો.૯૮૨૪૦ ૪૧૮૫૬ ઉપર સંપર્ક કરવો અને ‚બ‚ આવીને અમારે ત્યાં બુકિંગ કરાવી શકો છો. મોટીટાંકી ચોક, એર બસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જયાં તમે ‚બ‚ આવીને બુકિંગ કરી શકશો.

ઓછા બજેટે પ્રવાસીઓને કવોલીટી અને વધારે ફેસીલીટી ફાળવતાં જીયા હોલીડેJiya Vishal

વિશાલ લાઠીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડોમેસ્ટીકમાં હિમાચલ, દક્ષિણ ભારત, ઉતરાંચલ, કેરાલા, સિકિકમ, કાશ્મીર એ અમારી વિશેષતા છે અને અમે વધારે બસ દ્વારા પ્રવાસે લઈ જઈએ છીએ અને તેમાં લોકોને કંઈ પણ જાતની તકલીફ ન થાય તે માટેની પુરેપુરી માહિતી અગાઉથી જ અમે આપી દઈએ છીએ અને કસ્ટમરને અમે જમવા, રહેવા સિવાય તમામ સુવિધાઓ પુરી પાડીએ છીએ અને લોકોને કોઈપણ ટુર્સ દરમિયાન કે ટ્રાવેલીંગ દરમિયાન કોઈ આ ઉનાળાના વેકેશનમાં લોકો સીમલા-મનાલી વધુ પસંદ કરે છે અને અમે સ્લીપીંગ બસ દ્વારા અમે પ્રવાસ કરીએ છીએ. જયપુર, અમૃતસર અને બીકાનેરમાં અમે એસી રૂમ પ્રોવાઈડ કરીએ છીએ જયાં ગરમીનું પ્રમાણ વધું હોય છે.અમને બુકિંગ માટે અમારું એડ્રેસ જીયા હોલી ડે, સંસ્કાર કોમ્પ્લેક્ષ, ઓફિસ નં.૪, ગ્રાઉન્ડ ફલોર પાસે ‚બ‚ આવવું તથા મો.૯૬૨૪૭ ૫૫૧૫૫ ઉપર સંપર્ક કરવો.

ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજ માટે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત મીનાક્ષી ટુરીઝમ એન્ડ ફોરેક્ષ

Minaxi Bipinbhai

દીપેન રાજાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મીનાક્ષી ટુરીઝમ એન્ડ ફોરેક્ષ નામની કંપની છેલ્લા ૧૦ વર્ષથી તેઓ આ કંપની ચલાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ પેકેજમાં દુબઈ, પાઈલેન્ડ, સીંગાપુર, હોંગકોંગ, ડોમેસ્ટીકમાં ગોવા, સિકકીમ, કેરેલા, હિમાચલ પ્રદેશ રાજસ્થાન પણ છે પરંતુ તે દિવાળીના વેકેશનમાં વધારે લોકો જતાં હોય છે. ઉનાળાના વેકેશનમાં વધારે લોકો હિમાચલ, કેરેલા, ગોવા જેવા સ્થળોએ વધુ જવાનું પસંદ કરે છે. પેકેજમાં તેઓ ગુજરાતી ફુડ સાથે રહેવાની સુવિધાની સાથો સાથ કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તે તરત જ ઉકેલ લઈ આવે છે.

કસ્ટમર કેર માટે અમને ગમે ત્યારે લોકો ફોન કરે તો તેમનો અમે તાત્કાલિક ઉકેલ લાવીએ છીએ. બીજા કરતાં મીનાક્ષી ટુરીઝમ એટલે અલગ પડે છે કે દુબઈમાં પણ અમારી એક બ્રાંચ છે અને ત્યાં ગયા પછી ખુબ જ સારી રીતે બધી જ ફેસીલીટી મળી રહે છે. ઓનલાઈન બુકિંગમાં કોઈ તરત જ જવાબ આપતા નથી કાંઈ પણ પ્રોબલેમ થતાં કયાંય પણ અટવાયા તો તેઓ જવાબ આપતા નથી.

જયારે અમારે અહીંયા બુકિંગ કરાવે તો સારી એવી સુવિધાઓ અને રાતો-રાત બીજા કોઈ સ્થળે અમે મોકલી આપીએ છીએ. કસ્ટમર માટે અમે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવાનું કહેતા જ હોય છે. અમુક એવી તકલીફોને લીધે જો રદ થતી હોય ટીકીટ તો અમે લોકો સગવડ અનુસાર તે અમુક ટકે પૈસા પરત કરીએ છીએ. અમારું સરનામું મીનાક્ષી ટુરીઝમ એન્ડ ફોરેક્ષ, ૨૦ જાગનાથ, રામકૃષ્ણ ડેરીની બાજુમાં, આનંદ સ્નેકની સામે મો.૯૭૧૨૦ ૨૯૭૧૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.