Abtak Media Google News

સર્વર ડાઉનની ફરિયાદો વચ્ચે દાખલાઓની કામગીરી ખૂબ જ ઝડપથી થાય તેવું આયોજન

જિલ્લાની ગ્રામ પંચાયતોને આ પ્રક્રિયા અંતર્ગત ઇન્ટરનેટમાં હાઇસ્પિડની સુવિધા ઉપલબ્ધ બનશે. ઈન્ટરનેટને લઇને આધુનિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રામજનો દ્વારા છાસવારે સર્વર ડાઉન થઇ રહયાની ફરિયાદો ઉઠી રહી છે.

રાજકોટ જિલ્લાના 591 થી વધુ ગ્રામ પંચાયતો હેઠળ ગ્રામજનોના દાખલા સહિતની સરકારી વહીવટી પ્રક્રિયા સરળ બનશે તેમ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના ડાઉન હોવાને કારણે દાખલાઓ કાઢવામાં મુશ્કેલી પ્રક્રિયા અંતર્ગત છાસવારે સર્વર ડાઉન રહેતું હોવાના ભાગરૂપે ઉઠતી ફરિયાદોનું સંપૂર્ણ પણે નિરાકરણ નથી થયું પરંતુ ત્યારે તંત્ર દ્વારા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ફાઇબર ઓપ્ટિકલના માધ્યમથી 591 ગ્રામ પંચાયતોનું ફાઇબર ઓપ્ટિકલ સહિતની કામગીરીમાં સર્વર ડાઉનને કારણે હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણની પ્રક્રિયા પૂર્ણ દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણ કરી મુશ્કેલીઓની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા હાઇસ્પિડ કરી લેવામાં આવી છે. આ અંગે એવો દાવો પણ દેવામાં આવ્યું છે. ઇ-ગ્રામ સેન્ટરોમાં હાઈસ્પિડ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે કે, હવે ગ્રામજનોને સરકારી વહીવટી

ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. સુવિધા આપવાની યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ગ્રામજનોને આવકનો દાખલો કઢાવવા ઇન્ટરનેટની સુવિધા મળી રહે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.