Abtak Media Google News

વેપારી વર્ગ અને ખરીદ વેંચાણ સંઘની બેઠકો બીનહરીફ થઇ હતી

માંગરોળ માં ખરેખર ભાજપને દર વખતે પછડાટ મળી રહયો છે પરંતુ માંગરોળમાં ભાજપને શા કારણે પછડાટ મળી રહયો છે તેની ભાજપ પક્ષ દવારા તપાસ કરવી જોઇએખરેખર માંગરોળ વિસ્તારમાં ભાજપ ને કેમ પાછળ મડશે  ભાજપના સ્થાનિક રાજકારણમાં મનભેદ શેકેકેમ તેની ખરેખર ભાજપે દ્વારા તાપસ કરવી જોઇએ તેવી પણ માંગરોળ એક ચર્ચા જાગી છેત્યારે જીતના ઉમેદવારો જાહેર કરવામાં વેલ જેમાં યુનુસભાઈ કરુડ,ને 519 મત જુસબભાઇ ખેંભર,498 મત ભાવેશભાઈ ખેર,536 મત કેશવભાઈ ગરેજા,523 મત રાજેશભાઈ છેલાણા,543 મત વિપુલભાઈ ડોડીયા,525મત રામભાઈ નંદાણીયા,543મત લખમણભાઈ પરમાર,532 મત દિલીપસિંહ રાઠોડ,535 મત હરિ ભાઈ સોલંકી 538 મત થી વિજય થતા માંગરોળ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તરીકે ચૂંટાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.