Abtak Media Google News

હડીયાણા ગામે વિધાનસભાની ચુંટણીના થયેલા મતદાન પછી ૭૭ જામનગર (ગ્રામ્ય) મા કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઇ ધારવીયાની ૬૮૩૮ મતોની જંગી લડીથી ભાજપના ઉમેદવારે હાર આપીને જીત મેળવેલ છે. જેમાં હડીયાણા ગામે ફટાકડા ફોડીને આતશબાજી સાથે વિજયોત્સવ મનાવવામાં આવેલ કારણ કે ભાજપના વરિષ્ઠ આગેવાન અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ રાઘવજીભાઇ પટેલની કારમી હાર થયેલ છે.

આજ રાધવજીભાઇ અગાઉના ભાજપના ઉમેદવાર બી.એચ.ઘોડાસરા તથા આર.સી.ફળદુને પણ હરાવ્યા હતા આ વખતે સામાન્ય માણસે ભાજપના ઉમેદવારે જંગી મતોની લીડથી હાર આપેલ છે. જેથી હડીયાણા ગામના બસ સ્ટોપમાં વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.