Abtak Media Google News

મોરબીના લૂંટાવદર ગામ નજીક આજે એક કાર કોઈ કારણસર સંતુલન ગુમાવી વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Img 20180411 Wa0034પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લૂંટાવદર ગામના પાટિયા પાસે આવેલા ગેટ નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની વૃક્ષ સાથે ટક્કર થતા કારને ભારે નુકશાન થયું હતું. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.