Abtak Media Google News

43 ખાદ્ય સામગ્રીનું સ્થળ પર ચેકીંગ કરાયું

કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે વાવડી મેઇન રોડ અને કાલાવડ રોડ પર એ.જી. ચોકમાં ખાણીપીણીની 45 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 43 ખાદ્ય સામગ્રીનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.

વાવડી મેઇન રોડ પર 80 ફૂટ રોડ પર પટેલ પાન, ડીલક્સ પાન, પટેલ ડેરી, જય સરદાર કોલ્ડ્રીંક્સ, શુભમ ડિલક્સ પાન, પ્રમુખ રાજ ડેરી, જી.જે.11 ગાંઠીયા, જય નાગદાદા હોટેલ, ગાત્રાળ ટી સ્ટોલ, ખોડલધામ ફાસ્ટ ફૂડ, નીલકંઠ ડેરી, સાયોના પ્રોવિઝન, મહાદેવ પ્રોવિઝન, જય નકલંક પાન, જય નકલંક ગાંઠીયા, પિતૃ કૃપા પાન, ધારેશ્ર્વર ડેરી અને રૈયા રાજ પાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે કાલાવર રોડ પર એ.જી. ચોકમાં દુર્ગા ચાઇનીઝ એન્ડ પંજાબી, ભવાની દાળ પકવાન, દિલખુશ પાણીપુરી, બાલાજી વડાપાંઉ એન્ડ ઘૂઘરા, જય બાલાજી કચ્છ દાબેલી, શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબી, હર હર મહાદેવ ચાઇનીઝ, રાજ પાઉભાજી, માહિર મદ્રાસ કાફે, માહિર ચાઇનીઝ એન્ડ પંજાબી, બાલાજી પાણીપુરી, ચાઇનીઝ એક્સપ્રેસ , રાજેશ મદ્રાસ કાફે, દેવ મદ્રાસ, દેશી વઘાર, ઓમ કચ્છ દાબેલી, બોમ્બે બાઇટ્સ સુરતી, ખોડિયાર વડાપાઉ, ડ્રેગન ચાઇનીઝ, પટેલ ચાઇનીઝ એન્ડ પંજાબી, કિશનભાઇ બટેટાવાળા, યશ ઘૂઘરા, બજરંગ ફાસ્ટફૂડ, ભેરૂનાથ આઇસ્ક્રીમ, શ્રીનાથજી ભેળની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.