Jamnagar: ગણેશજીના અનોખા ભક્ત રહે છે. જેઓએ 35 વર્ષથી ગણેશજીની મૂર્તિ નો સંગ્રહ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ 800 જેટલી ગણપતિજીની મૂર્તિનો સંગ્રહ કર્યો છે. એટલું જ નહીં તેમણે પોતાના ઘરે એક અલગ હોલ બનાવ્યો છે જેમાં ભગવાન ગણપતિજીનું સ્થાપન કર્યું છે. તેઓ કહે છે કે વિસર્જનમાં હું માનતો નથી અને ભગવાન ગણેશજી પ્રત્યે મને અનોખી શ્રદ્ધા છે ત્યારે શું કહી રહ્યા છે આ વખતે આવો જાણીએ વિસ્તારથી !

09 1 1

દિલીપભાઈ પોતે જ્યાં પણ જાય ત્યાં તેઓને ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ હોય તે મૂર્તિ તેઓ ખરીદે છે અને ત્યારબાદ તેમના ઘરે રાખે છે. વધુમાં તેમની પાસે વિદેશની પણ મૂર્તિઓ છે કારણ કે વિદેશમાં તેના મિત્રો અને સગા સબંધીઓ જેવો પણ જાય છે તેઓ દિલીપભાઈ માટે ગણેશજીની યુનિક મૂર્તિઓ લઈ આવે છે. કોરોના કાળની અંદર પોલીસ અને ડોક્ટરની પણ રહેવાને બીરદાવતું ચિત્ર બનાવવામાં આવ્યું છે ત્યારબાદ અમિત શાહ મોદી બીજેપી આ રીતના ગણપતિની મૂર્તિ ની અંદર નામ સાથે મિત્ર બનાવવામાં આવ્યા

01 1 13

આ ઉપરાંત તેઓએ ગણેશ તત્વ વિશે સંપૂર્ણ માહિતી ભેગી કરી અને તે અંગેના બે થી ત્રણ પુસ્તકો પણ બહાર પાડ્યા છે. હાલ તેમને ત્યાં ચાંદીના વુડનના વિદેશી ચલણના પણ ગણપતિજીની મૂર્તિનો સંગ્રહ છે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.