Abtak Media Google News

ઉત્તરાયણમાં ચુસ્તી-સ્કુર્તિ માટે ગ્રીન ટીની ખરીદી સાથે વિનામૂલ્યે પતંગોનું વિતરણ

દુધમાં બનાવેલી સામાન્ય ચા કરતા ગ્રીન ટી પીવાથી તંદુરસ્તી જળવાઇ રહે છે. ગ્રીન ટીના કારણે શરીરમાં ચુસ્તી સ્કુર્તિ જળવાઇ રહે છે. ત્યારે લોકોને ઉતરાયણના તહેવારોમાં તંદુરસ્તી જળવાઇ રહે તે માટે બાન લેબ દ્વારા અભિયાન ચલાવાયું છે. જેના ભાગરુપે ગ્રીન ટીની ખરીદી સાથે વિનામૂલ્યે પતંગોનું વિતરણ થાય છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બાન લેબ હર્બલ કેર દ્વારા આર્યુવેદીક ગ્રીન ટીની ખરીદી ઉપર મકરસંક્રાંતિ નીમીતે ફી પતંગો આપવામાં આવે છે. આયુર્વેદીક ગ્રીન ટીના અનેક પ્રકારો જેવા કે અશ્ર્વ ગંધા, સ્પાઇસ્ડ ગ્રીન ટી, મોરીંગા અને ગિલોચ વીથ, લેમનગ્રાસ, મોરીંગા અને ગિલોય વીથ સ્પીયરમેન્ટ, રેડ મેલીન અને હિબીસ્કસ, જાપાનીઝ માચા જેવી ગ્રીન ટી ઉલબ્ધક છે અને ગ્રીન ટી ટેસ્ટો કરીને  અલગ અલગ ગ્રીન ટીનો ટેસ્ટ કરી ખરીદી કરી રહ્યા હતા.

Img 0006

અબતક સાથેની વાતચીત દરમિયાન પાર્થ બધાણાએ જણાવ્યું હતું કે મેં હમણાં આપણે ત્યાં યોજાયેલ મેરેથોનમાં ભાગ લીધો હતો. ત્યાં હર્બન કેર ગ્રીન ટીનો સ્ટોલ હતો. ત્યારે ત્યાં મેં અશ્ર્વગંધા ગ્રીન ટી ને ટેસ્ટ કરી હતી. અને ત્યારે ઠંડીમાં તે પીવાથી ઠંડીમાં રાહત આપી ગરમી આપી હતી. અને આખો દિવસ ફ્રેશનેશ રહી હતી. તેથી હું બીજી વખત લેબ દ્વારા આજ સ્ટોલ કરવામાં આવ્યો છે. ત્યારે હું અશ્ર્વ ગંધા હર્બન ટીને ખરીદવા આવ્યો છું. અને બધાને કહું છું કે આ ટી પીવી જ જોઇએ.

રાધીકા મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારની લાઇફમાં પોતાની હેલ્થની કેર માટે બધા પ્રયત્નો કરે છે. અનેક નુસખાઓ અપનાવે છે. એમાં મે અહીં આવી ગ્રીન ટી ચાખી હતી. જેમાં અશ્ર્વ ગંધા અને બીજી ઘણી ફલેવર છે. મે ટુઇનવન જાપાનીઝ મોચા ટેસ્ટ કરી એ એકદમ નવો જ કોન્સેપ્ટ હતો. જે જાપાનથી અહિં લાવ્યા છીએ  જાણાનનું આયુષ્ય બહુ વધારે હોય છે. લાઇફનું આયુષ્ય વધારવા માટે લોકો આવ્યા અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે. તો હું બધાને સલાહ આપીશ કે બધા જાપાની ઝ મોઆ ટ્રાય કરી અને એ ટેસ્ટ પ્રમાણે પણ ખુબ સારી છે. ગ્રીન ટી કડવી લાગી છે. પરંતુ આ હર્બન ગ્રીન ટી અલગ જ ટેસ્ટ છે ખુબ જ સારી છે.

Patto Ban Labs 1

રાજેશભાઇ પટેલ (હર્બલ કેર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રીન ટી પીવાથી લોકોને મજા આવતી નથી તેનો ટેસ્ટ લોકોને અમે ગ્રીન ટીમાં કંઇક નવું આપીએ. હર્બન ટી તરીકે અમે આ બ્રાન્ડ લોન્ચ કરી છે જેમાં અમારી પાસે સ્પાઇસ ગ્રીન ટી જે બોડીમાં જેકાઇ ટોકસીન કે ઇનફેકશન હશે તેને દુર કરશે. તેમજ બીજી  મોરીગા ટી છે. જે લેવી જોઇએ. એ લેવાની આખા દિવસની એનર્જી મળી જશે. જાપનીઝ માચાટી જે બેસ્ટ ટી કહેવાય  તે આ છે જે ગરમ અને ઠંડા બન્ને પાણીમાં પી શકાશે જાસુદ નીટી છે. જે નથી હર્બલ ટી છે જે રાતે પીવાથી બોડીના ઇનફેકશન, ટોકશીન વગેરે કલીયર કરશે.

Screenshot 1 11

અમે આમ ચાર વેરાવટી આપવામાં આવી છે. લોકોના પણ જબરદસ્ત પ્રતિસાદ મળેલ છે. લોકો હેલ્થ કોન્સીયસ થઇ ગયા છે. દરેક ઘરમાં ડાયાબીટીસ, કોલેસ્ટ્રીન, હેવીવેઇટના પ્રોબ્લેમ્સ છે  માટે લોકો કોમન મીલ્ક ચા મૂકીને ગ્રીન ટી તરફ આવવા લાગ્યા છે. અત્યારે અમારી આ બધી પ્રોડકટસ ઓનલાઇન પણ મળે છે. અમારી બાન ની વેલસાઇટ પર પણ મળે છે માર્કેટમાં પણ ચાલુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.