Abtak Media Google News

30થી પ0 ટકા સુધીની ડિસ્કાઉન્ટ ઓપનીંગ ઓફર

લેડીઝ માટે ખાસ આકર્ષણ ઉભું કરે તેવા આરઉફીટ માટે આજથી નિશાઝ હાઉસ ઓફ એલિગન્સનું કોટેચા ગર્લ્સ સ્કુલની સામે નુતનનગર મેઇન રોડ અમીન માર્ગ પર ભવ્ય શોરુમ શરુ કરવામાં આવ્યુ: છે. ડિઝાઇનર નિશા દોશી નિશાઝ હાઉસ ઓફ એલિગન્સ જે અનન્ય અને વિરલ સાડીઓનું અદભુત કલેકશન અને દુર્લભ સાડીઓનું સાચા અર્થમાં અનેરુ અને અદ્રિતીય સંગ્રહસ્થાન છે. એક માત્ર એવું ઉદગમ સ્થાન જયાં ચણિયાચોળીથી લઇ લગ્નસરાના અન્ય પરિધાનનું અલ્ટિમેટ અને ખાસ કલેકશન વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ છે. નિશાઝ હાઉસ ઓફ એલિગન્સ ખરા અર્થમાં નારી સશકિતકરપણનું દ્રષ્ટાંત છે કારણ કે ન કેળવ એ એક સ્ત્રીનું ઉઘોગ સાહસ છ પણ સાથે શો રુમ નો સ્ટાફ પણ સ્ત્રીઓ છે.

આ ઉત્કૃષ્ટતાનો લાભ સહુને મળે તે માટે નિશાઝ હાઉસ ઓફ એલિગન્સ આપી રહ્યું છે. 30 થી પ0 ટકાનું ભવ્ય ડિસ્કાઉન્ટ ફકત ર ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી મળી શકશે.

અમારા બુુટિકમાં યુનિક અને પ્રિમિયમ કલેકશનનો ખજાનો છે: નિશા દોશી (ડીઝાઇનર)

‘અબતક’ સાથેની વાતચીતમાં નિશાઝ હાઉસ ઓફ એલિગન્સના ઓનર ડિઝાઇનર નિશા દોશીએ જણાવ્યું હતું કે મેં 1પ વર્ષ પહેલા એકઝીબીશન દ્વારા એક નાનકડી શરુઆત કરી હતી. પહેલા તે મારો શોખ હતો. તેથી શરુ કરેલ ત્યારબાદ મારુ પેશન બની ગયેલ. શરુઆતમાં રાજસ્થાની કલેકશન ઉપર વધુ ફોકસ હતું. ત્યારબાદ ધીમે ધીમે લોકોને મારો ટેસ્ટ મારું કલર કોમ્બીનેશન, ડિઝાઇન, યુનિક પેર્ટન ગમવા લાગી તેથી તેમાં વધુમાં વધુ રીચર્સ કરી બેસ્ટ યુનિટ આઉટફીટ બનાવવાની શરુઆત કરી આજે અમારા નવા આઉટલેટમાં પ્યોરમાં સિલ્ક સાડી કાંજીવરમ નનછોઇ સિલ્ક, બનારસી સિલ્ક, પટ્ટુ સિલ્ક, સિલ્ક દક્ષિણી, સિલ્વ કલકતિ, જયપુરી અને અનેક વિધ ફયુઝન, પટોળા, બધેજ બાંધણી વગેરેમાં વિશાળ કલેકશન ઉપલબ્ધ છે.

ગુજરાત ઉપરાંત યુ.એસ. યુ.કે. ના અમારા કસ્ટમર્સ છે જેને અમારું કલેકશન ખુબ જ પસંદ પડે છે. અમે કસ્ટમર્સને અનુરુપ આઉટફીપ્સને કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. અમારી વિશેષતાએ છે કે અમે યુનિક અને પ્રિમીયમ કલેકશન રાખીએ જે લોકોને વધુ પસંદ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.