જે લોકોને તરતા નથી આવડતું તે લોકો પાણી થી દૂર ભાગે છે. અને તે તળાવ કે સમુદ્ર પાસે જતાં પણ ડર લાગે છે. અને જે લોકોને તરતા આવડે છે તે લોકોને પણ લાઈફ જેકેટ પહેરીને તરવા જાય છે. સમુદ્રની લહેરોમાં ડૂબી જવાનો ખતરો હોય છે. આપણે આ વાત જાની ને આશ્ચર્ય થશે કે એક એવો સમુદ્ર જ્યાં લોકો આરામથી ડૂબ્યા વગર તારી શકે છે. એવું તે શું છે. કે આ સમુદ્રમાં લોકોને ડૂબવાનો ખતરો નથી.ડેડ સી ના નામથી ઓળખતો આ સુમુદ્ર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.આ સમુદ્ર જોર્ડન અને ઇઝરાયલ ની વચ્ચે આવેલ છે.આ સમુદ્રને સોલ્ટ સી ના નામથી પણ ઓળખાય છે.
આ સમુદ્રનું પાણી ખૂબ જ ખરુ છે.અને નમક(મીઠું)નું પ્રમાણ ખૂબ વધુ છે. એટલા માટે આ સમુદ્રને વિશ્વની સૌથી ઊડું ખરા પાણીનું તળાવ પણ કહેવામાં આવે છે.
સમુદ્રનું ખરૂ પાણી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે.તેમાં સ્નાન કરવાથી ધળી બીમારીઓ દૂર થઈ જાય છે.આ સમુદ્રમાં નમક(મીઠું)નું પ્રમાણ વધુ હોવાથી લોકો તેમાં ડૂબતાં નથી.
આ કારણથી લોકો આ સમુદ્રમાં લોકો તરવાનું વધુ પસંદ કરે છે. દૂર દૂર થી લોકો આ સમુદ્ર ને જોવા અને તેમાં તરવા માટે આવે છે.
એક એવો સમુદ્ર કે જેમાં લોકોને ડૂબવાનો ભય નથી ….
By Abtak Media1 Min Read
Previous Articleભારતનું ભવિષ્ય-૨૦૧૮-૨૦૧૯ તથા સંવત ૨૦૭૫ પ્રમાણે
Related Posts
Add A Comment