Abtak Media Google News

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના પ્રયાસો વેગવાન

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતને 5 ટ્રિલિયન અમેરિકન ડોલર અર્થતંત્ર બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ બની છે અને આર્થિક વિકાસ દરની સાથે સાથે મહેસૂલી આવકમાં વધારો માટે કરચોરી અને ખાસ કરીને કાળા નાણાના ઉપદ્રવને નાથવા માટેના તબક્કાવાર પ્રયાસોને હવે પરિણામ મળી રહ્યા છે

સરકારે સોમવારે જણાવ્યું હતું કે વિદેશી આવક ઉપર રૂપિયા 14820 કરોડનો કર વસૂલાત નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે

નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે કાળા નાણા અધિનિયમ  હેઠળ વિદેશી આવક પર કર વસૂલાતનો સકંજો કસવામાં આવ્યો છે 8 468 કરોડ રૂપિયા ની કર વસુલાત અને 1294 કરોડ રૂપિયા અને પેનલ્ટી ના રૂપે વસૂલવામાં આવ્યા છે વિદેશીઓની 648 મામલામાં 41 64 કરોડ રૂપિયા ત્રણ મહિનામાં વન-ટાઇમ સેટલમેન્ટ હેઠળ વસૂલ કરવામાં આવ્યા છે આ રકમ બાકી કર અને ધનના રૂપમાં 176 કરોડ રૂપિયાના ગ્રુપમાં વસૂલવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે વિદેશીઓ ની આવક પર કર વસૂલાતમાં પારદર્શક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમણે એક પ્રશ્નના જવાબમાં સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણા અંગે જણાવ્યું હતું કે સરકાર સીઝર લેન્ડ સરકાર સાથે સંપર્કમાં છે અને 30 નેશનલ બેંક સાથે સંકલનમાં રહીને ભારતીયોના સ્વિસ બેન્ક  અંગેની વિગતો મેળવાઇ રહી છે સ્થાનિક વસૂલાતની સાથે સાથે સરકાર દ્વારા વિદેશ ની આવક ઉપર પણ પર વસુલાતની કામગીરી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે દેશની પાંચ ડોલર આપવા માટે સ્થાનિક અને વિદેશ ની આવક વધારા પર ભાર મૂકવામાં આવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.