- મુંબઈથી ગોવા જતા હાઈ-વે પર એક ગમખ્વાર અ*કસ્મા*ત સર્જાયો
- પૂરપાટ ગતિએ દોડતી કાર જગબુડી નદીમાં ખાબકતા કાર સવાર 5 સભ્યોના મો*ત નીપજ્યાં
રાજ્યમાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ મુંબઈથી ગોવા જતા હાઈ-વે પર એક ગમખ્વાર અ*કસ્મા*ત સર્જાયો છે. રાજ્યમાં બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ લોકોના ભોગ લીધાની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે વધુ એક ઘટના મુંબઈથી ગોવા જતા હાઈ-વે પર એક ગમખ્વાર અ*કસ્મા*ત સર્જાયો હતો. પૂરપાટ ગતિએ દોડતી કાર જગબુડી નદીમાં ખાબકતા કાર સવાર 5 સભ્યોના મો*ત નીપજ્યાં છે.
અનુસાર માહિતી મુજબ, મહારાષ્ટ્રના મુંબઈ-ગોવા હાઈવે પર એક દુ:ખદ અ*કસ્મા*ત સર્જાયો છે. અહીં એક પૂરપાટ ગતિએ દોડતી કાર જગબુડી નદીમાં પડી ગઈ, જેમાં 5 લોકોના મો*ત નિપજ્યાં હતા અને ડ્રાઈવર ઘાયલ થયો હતો. તેમજ કારમાં સવાર બધા લોકો મુંબઈના મીરા રોડથી રત્નાગીરીના દેવરુખ જઈ રહ્યા હતા, ત્યારે મુંબઈ-ગોવા હાઈવે પર જગબુડી નદી પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર કાબુ ગુમાવીને નદીમાં પડી ગઈ. આ અ*કસ્મા*તમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મો*ત નિપજ્યાં છે. જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને તેમણે તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મૃ*તદે*હોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. પરંતુ તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત કારમાં સવાર તમામ લોકો મુંબઈથી દેવરુખ જઈ રહ્યા હતા. કાર અ*કસ્મા*તના ભયાનક દૃશ્યો પણ સામે આવ્યા છે. તેમજ ક્રેઈનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃ*તદે*હો કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.