Abtak Media Google News

રાજકોટ ડિસ્ટીકટ કો. ઓપરેટીવ બેન્કની ચૂંટણીમાં રાજય સરકારના કેબિનેટ મંત્રી  જયેશભાઇ રાદડીયાએ બેન્કના ઇતિહાસમાં પ્રથમવાર તમામ ૧૭ બેઠકો બિન હરિફ કરી ઇતિહાસ રચી દીધો છે. જિલ્લા બેન્કમાં જે રિતે રાદડીયા પરિવારનું એક ચક્રિય શાસન જોવા મળી રહ્યું છે.

Dsc 1367

તે રીતે સૌરાષ્ટ્રના સહકારી આલમમાં પણ ‘અબતક’ દૈનિક એક સક્રિય દબદબો ધરાવતું હોવાનું ગઇકાલે જોવા મળ્યું હતું. પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરવામાં આવે કે રાજકોટ જિલ્લા બેન્કની તમામ બેઠકો બિનહરિફ થઇ છે તે પૂર્વ જ સમાચારમાં હમેશા અંગ્રેસર ‘અબતક’આ અહેવાલ પ્રસિઘ્ધ કરી દીધો હતો.

Dsc 1366

‘અબતક’નું રસપૂર્વક વાંચન કરતા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા સહિતના સહકારી ક્ષેત્રના માંધાતાઓ નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.