Abtak Media Google News

રક્ષાબંધનનો તહેવાર પ્રાચીનકાલથી ચાલી રહ્યો છે. રાખડી પરંપરા જ નહી , બહેનના પ્રેમ અને ભાઈ-બહનથી રક્ષાના વચનના પર્વ છે. યમને તો એમની બહેન યમુનાએ. લક્ષ્મીજીએ રાજા બલિને. દ્રોપદીએ શ્રીકૃષ્ણના હાથમાં ઘા લાગ અતા સાડીના આંચળ બાંધયા હતા અને આ પર્વ પર વચન લીધા. ચીરહરણના સમયે ભગવાન કૃષ્ણ દ્રોપદીની રક્ષા કરી. ચિતૌડની મહારાની કર્માવતીએ હુમાયુને ચાંદીની રાખડી બાંધી હતી.

જ્યારે-જ્યારે બહેન સંકટમાં છે ભાઈ એમની રક્ષા કરે છે. જ્યોતિષ પ્રમાણે ભાઈને રાશિપ્રમાણે રાખી બંધાય તો આ સૂતર ભાઈ માટે કલ્યાણકારી સિદ્ધ થાય છે.

મેષ –

મંગલ કામના કરતા કંકુનો ચાંદ્લા કરી અને લાલ રંગની દોરી બાંધિ . સંપૂર્ણ વર્ષ સ્વસ્થ રહેશો
વૃષભ્-  

માથા પર સફેદ રૂમાલ રાખી અને ચાંદી કે સિલ્વર રંગની રાખડી બાંધો. કંકુમાં અક્ષત મિક્સ કરી લો મન પ્રસન્ન અને શાંત રહેશે.
મિથુન –

લીલા વસ્ત્રથી ભાઈના માથા ઢાંકી લીલા ડોરા કે લીલા રંગની રાખડી અત્મવિશ્વાસ ઉત્પન્ન કરશે .
કર્ક – 

ચંદ્રમા જેવા રંગ એટલે સફેદ કે ક્રીમ રંગના ડોરા થી બનેલી મોતી વાળી રાખડી ભાઈના મનને હમેશા શાંત રાખશે.
સિંહ- 

ગોલ્ડન રંગ કે પીળી , નારંગી રાખડી અને માથા પર સિંદૂર કે કેસરના ચાંદલા તમારા ભાઈના ભાગ્યવર્ધન કરશે.
કન્યા- 

લીલા કે ચાંદીના ડોરા કે રક્ષાસૂત્ર કરશે ભાઈની જીવન રક્ષા.
તુલા-

શુક્રના વાદળી  , સફેદ , ક્રીમના ઉપયો રૂમાલ રાખડી અને તિલકમાં પ્રયોગ કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે.
વૃશ્ચિક –

જો ભાઈ આ રાશિના છે તો પસંદ કરો લાલ ગુલાબી અને ચમકીલા રાખી કે ડોરા અને ખવડાવો લાલ મિઠાઈ
ધનુ – 

ગુરૂના પીતમબરી રંગ ભાઈના વાચન માં લગાવશે ચાર ચાંદ બાંધો એને પીળી રેશમી દોરી.
મકર- 

ગ્રે કે નેવી બ્લૂ રૂમાલથી માથા ઢાંકી નીલા રંગ કે મોતી વાળી રાખડી બચાવશે ખરાબ નજરથી .
કુંભ – 

વાદળી કે નીલા રંગની દોરીથી બનેલી રાખડી કે દોરી ભાગ્યશાળી રહેશે.
મીન –

હળદરના તિલક લાલ,  પીળા  કે સંતરા રંગની રાખડી કે દોરા શુભતા લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.