સોમનાથ ખાતે અભિનેત્રી રાજશ્રી મીના પંજાબીએ ‘જન જાગૃતિ’ ટેલી ફિલ્મનું કર્યુ મુહૂર્ત

ગુજરાતી ફિલ્મોના કલાકારોની વિશેષ ઉ૫સ્થિતિ: ટુંક સમયમાં ફિલ્મ રજુ થશે

સોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ  પ્રભાસ પાટણ પોલીસ અને સામાજિક સંસ્થા ના સહયોગથી ગુજરાતી કલાકારો સાથે મુંબઈ  ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મીના નગી દ્વારા જન જાગૃતિ  ટેલી ફિલ્મ નું મુહુર્ત એન એસ એસ ના વિદ્યાર્થી પોલીસ દ્વારા  પેમપલેટ વિતરણ સાથે કાર્યક્રમ યોજાયો ટુંક સમયમાં જન જાગૃતિ ફિલ્મ રજૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતી કલાકારો ચાંદની પરમાર  આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી લક્ષમી બેન સોની ના અભિનય  દ્વારા જન જાગૃતિ અભિયાન  ટેલી ફીલ્મ  નુ મુહુર્ત  સોમનાથ માં થયેલ જેમાં ગુજરાતી ફિલ્મના અનેક કલાકારો પણ જોડાયા હતા જેમાં સોમનાથ ટ્રસ્ટ ના સહયોગથી આ સુંદર  આયોજન કરવામાં આવ્યું   જેમાં  જન જાગૃતિ કાર્યક્રમ  અંતર્ગત ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંંજાબી  મિના નગી  દ્વારા  ટેલિફિલ્મ્સ નુ પણ મુહુર્ત  કરવા માં આવ્યું છે જેમાં  સીટી પી આઈ ડીડી પરમાર  તેમજ એ એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ તેમજ ચોકસી આર્ટસ કોલેજ વેરાવળ ના પ્રોગ્રામ ઓફિસર ડો એમ એન ચોચા તેમજ  સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર  વિજય સિંહ ચાવડા તેમજ સુરેન્દ્ર સિહ જાડેજા તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી રાઠવા  તેમજ અને વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા  ચીફ ઓફિસર જતીન મહેતા તેમજ  પુર્વ  નગર પાલિકા પ્રમુખ  મંજુલા બેન સુયાણી  સહીત નાા આગેવાનો ની ઉપસ્થિતિમાં  રાજશ્રી મિના પંજાબી દ્વારા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્ટીકર બેનર્સ  અને પત્રીકા પેમપલેટ નુ વિતરણ કરી સાવચેતી સાથે તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતોઅભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા થયેલ  જેમાં ગુજરાતી અભિનેત્રી ચાંદની પરમાર તેમજ રાજકોટ થી પધારેલા  આશિયાના બેન માધવી પારધી નિશાબેન પારધી અને સાગર પારધી  લક્ષમી બેન સોની દ્વારા ટેલિફિલ્મ્સ માં પૈસા ની થતી છેતરપીંડી બાબતે જન જાગૃતિ માટે સ્પીચ તૈયાર કરી હતી.