કોરોનાના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થાની આવશ્યકતા

કોરોનાના નવા સટ્રેનની ઝડપ અને તેનો ફેલાવો વધી રહ્યો છે તેની સામે રાજ્યભરમાં હવે નવા કવિડસેન્ટર ઉભા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે બીજો વાયરો ઝડપથી ફેલાઈ રહ્યો છે તેની સામે રિકવરી રેટ પણ વધ્યો છે કોરોના વોરિયર્સ મક્કમ મહેનત મૃત્યુદર ઘટાડવા માં અસરકારક નીવડી રહી છે કોરોના સંક્રમણ વધ્યું છે પરંતુ તેને કાબુમાં લાવવા ની પ્રક્રિયા પણ ઝડપથી રફ્તાર પકડી રહી છે તેવા સંજોગોમાં દરેક દર્દી માટે કવિડ સેન્ટરમાં સારવાર માટે પૂરતી સુવિધા આવશ્યક બની છે તેવા સંજોગોમાં રાજ્યની વાત કરીએ તો સરકારે નવા કવીડ  સેન્ટર ઉભા કરવા માટે યુદ્ધ નાધોરણે કામગીરી શરૂ કરી દીધી છે, શંકર ની ઝડપ વધી હોવાનું જગ જાહેર થતાની સાથે જ ટેસ્ટિંગ પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે ટેસ્ટિંગ નું પ્રમાણ વધતા નવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે જો કે પ્રારંભિક તબક્કામાં ઓળખાઇ જતાં કોરોના દર્દીઓ ને તાત્કાલિક ધોરણે થતી સારવારના કારણે રિકવરી રેટ પણ ખૂબ જ સંતોષકારક રીતે વધી રહ્યો છે તેવા સંજોગોમાં હવે રાજ્યમાં ભજ્ઞદશમ સેન્ટરોની સંખ્યા વધારવા માટે સરકારે કમર કસી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ખાસ કરીને અગ્નિ સમગ્ર વ્યવસ્થા પર નિયંત્રણ રાખતા અધિકારીઓને નવા કોવીડસેન્ટર ની માન્યતા માટે ફાયર સેફટી ના નિયમો નું પાલન કરી તાત્કાલિક ધોરણે મંજૂરી માટે આજે શું આપી દીધા છે કોરોના ની પ્રાથમિક સારવાર મા જેટલી ઝડપ થાય તેટલી રિકવરી જલ્દીથી આવે છે પ્રથમ વાયરા કરતા આ નવો તિફિંશક્ષ ઝડપથી ફેલાય છે રોગના મૂળભૂત લક્ષણો ન હોય તેવા લોકોને પણ પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યું છે તેવા સંજોગોમાં દરેકને જરાપણ બીમારી ના અન્ય લક્ષણ હોય તોપણ કોરોનો ટેસ્ટિંગ માટે ની હિમાયત કરવામાં આવે છે અને તાવ ઉધરસ કે કોરોના જેવા લક્ષણો ન હોય તેવા દર્દીઓમાં પણ પોઝીટીવ રીપોર્ટ આવવા લાગ્યા છે તેવા સંજોગોમાં કોરોના આ બદલાયેલા લક્ષણોની સાથે સાથે કો વીડસેન્ટર ની સંખ્યા પણ સરકારે વધારવાનો નિર્ણય કર્યો છે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે રિકવરી રેટ પણ વધ્યો છે ત્યારે નવી હોસ્પિટલો ઉભી કરવાની અને દર્દીઓની સારવારમાં પથારી ની સંખ્યા વધારવાના સરકારના યોજના ધોરણ જેવી કાર્યવાહીથી ઝડપથી ફેલાઈ રહેલો કોરોનો કાબૂમાં પણ ઝડપથી આવી રહ્યો છે હયાત છે એના જેટલી વધુ કોવીડસેન્ટર ઉભા કરવાના સરકારના શરૂ થયેલા પ્રયાસો થી રાજ્યભરમાં હવે દર્દીઓની સામે સારવાર વ્યવસ્થા અને આંતરમાળખાકીય સુવિધા જરાપણ ખૂટશે નહીં જરૂરી સારવાર વ્યવસ્થાના કારણે આરોગ્ય વિભાગની સાથે-સાથે કોરોના ના દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને આત્મવિશ્વાસ રહેશે કે કોરોના પોઝિટિવ આવે તો પણ સારવારની પૂરી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે કોરોનાની ઝડપ ની સાથે સાથે નવા સેન્ટર ઉભી કરવાની આરોગ્ય વિભાગની ચીવટથી કોરોના ના ઝડપી સંક્રમણ થતાં સામાજિક આત્મવિશ્વાસ નો માહોલ ઉભો થયો છે જે કોરોના ને મહાત કરવા માં રામબાણ શસ્ત્રો પુરવાર થશે તેમાં બેમત નથી.