ર એપ્રિલથી ચૈત્ર માસની આયંબિલ ઓળીની આરાધના.

jain sadhu |
jain sadhu |

રાજકોટમાં બિરાજતા સ્થા. જૈન સાધુ-સાઘ્વીજીઓની યાદી: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સહિત નવપદ આરાધના

ચૈત્ર માસની ઓળી પ્રારંભ ૨ – ૪ – ૧૭ થી થશે અને પૂણોહૂતિ ૧૦-૪-૧૭ ચૈત્ર સુદ ૧૫ના થશે. મહાવીર જન્મ કલ્યાણક ( મહાવીર જયંતિ ) ચૈત્ર સુદ તેરસ ૮-૪-૧૭ શનિવારે ઉજવાશે. ધર્મનગરી રાજકોટમાં જ્ઞાન, દશેન,ચારિત્ર અને તપ સહિત નવ દિવસ નવ પદ આરાધના ના અવનવા રૂડા કાયેક્રમોની વણઝાર છે.

 • (૧)  પૂ. સુશાંતમુનિ મ.સા…. સદર ઉપાશ્રય..મો.૯૮૭૯૯ ૭૨૮૯૩,
 • (૨)  પૂ.ભવ્યમુનિ,પૂ.હષેમુનિ મ.સા…..આનંદ નગર ઉપાશ્રય,મો.૯૮૨૪૨ ૦૦૭૩૧,
 • (૩) પૂ.ગુલાબબાઈ મ.સ.આદિ ઠાણા….સદર ઉપાશ્રય…મો.૯૮૭૯૯ ૭૨૮૯૩,
 • (૪)  પૂ.નમેદાબાઈ – વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા….ઈન્દ્રપ્રસ્નગર ઉપાશ્રય…૦૨૮૧ ૨૪૩૩૫૮૨
 • (૫)  પૂ.અનસુયાબાઈ – જયોત્સનાબાઈ મ.સ.આદિ ઠાણા….રામ કૃષ્ણ નગર ઉપાશ્રય ફોન ૦૨૮૧ ૨૪૬૬૫૧૧
 • (૬)  પૂ.કાન્તાબાઈ મ.સ.આદિ ઠાણા….મનહર પ્લોટ જૈન સંઘ, શેઠ પૌષધશાળા,મો.૯૮૨૫૩ ૧૭૩૩૩
 • (૭)  પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા….વૈશાલી નગર ઉપાશ્રય, ૦૨૮૧ ૨૪૫૦૪૭૮
 • (૮)  પૂ.રંજનબાઈ – સોનલબાઈ મ.સ.આદિ ઠાણા….નાલંદા તીેધામ ફોન નં.૦૨૮૧ ૨૫૭૧૧૩૬,
 • (૯)  પૂ.તારાબાઈ મ.સ.આદિ ઠાણા..જૈન મોટા સંઘ,વિરાણી પૌષધ શાળા, ફોન નં.૦૨૮૧ ૨૨૩૧૭૧૫,
 • (૧૦) પૂ.જયોત્સનાબાઈ – પ્રફુલ્લાબાઈ મ.સ….પ્રહલાદ પ્લોટ – ૨૨, મો.૯૩૨૮૧ ૩૦૦૩૩,
 • (૧૧) પૂ.હર્ષિદાબાઈ મ.સ.આદિ ઠાણા….શાલીભદ્ર સરદાર નગર ઉપાશ્રય ૦૨૮૧ ૨૪૮૦૬૬૦,
 • (૧૨) પૂ.નીલમબાઈ – પ્રમીલાબાઈ મ.સ….ગીત ગૂજેરી ઉપાશ્રય,ફોન નં.૦૨૮૧ ૨૪૫૯૦૧૧
 • (૧૩) પૂ.વીણાબાઈ – સ્વાતિબાઈ આદિ ઠાણા….શ્રમજીવી ઉપાશ્રય,ફોન ૦૨૮૧ ૨૩૬૧૨૩૬
 • (૧૪) પૂ.જશુબાઈ – કિરણબાઈ મ.સ….ઈન્દ્રપ્રસ્ આરાધના ભવન ફોન નં.૦૨૮૧ ૨૪૩૩૫૮૨,
 • (૧૫) પૂ.ચંદ્રિકાબાઈ મ.સ.આદિ ઠાણા…જંકશન પ્લોટ ઉપાશ્રય મો.૯૦૯૯૩ ૯૫૨૪૫,
 • (૧૬) પૂ.પલ્લવીબાઈ – પ્રસન્નતા બાઈ મ. સ….ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય,ફોન નં ૦૨૮૧ ૨૩૬૭૦૮૧
 • (૧૭)  પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા…ભક્તિ નગર ઉપાશ્રય,મો.૯૮૨૪૦ ૪૦૮૭૭,
 • (૧૮) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા….” જય જિનેન્દ્ર,જન કલ્યાણ, મો.૯૮૨૪૪ ૨૦૨૯૯,
 • (૧૯) પૂ.મુક્ત – લીલમ પરીવારના સાધ્વી વૃંદ….શેઠ ઉપાશ્રય મો.૯૮૨૪૦ ૪૩૭૬૯,
 • (૨૦) પૂ.સાધનાબાઈ – સંગીતાબાઈ મ.સ…..રાજગીરી મો.૯૫૮૬૮ ૯૩૫૩૫
 • (૨૧) પૂ.મીનળબાઈ – શ્રેયાંશીબાઈ મ.સ….જૈન ચાલ ઉપાશ્રય,મો.૯૮૨૫૭ ૬૫૨૭૫,
 • (૨૨) પૂ.મનીષાબાઈ – જિજ્ઞાશાબાઈ મ.સ….ઉવ.સાધના ભવન મો.૯૮૨૫૨ ૨૯૫૦૪,
 • (૨૩) પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણા….પ્રહલાદ પ્લોટ ૧૩,મો.૯૯૭૯૦ ૧૧૧૨૯,
 • (૨૪) પૂ.પ્રભાબાઈ મ.સ.આદિ ઠાણા – રોયલ પાકે ઓમાનવાલા ઉપાશ્રય,મો.૯૮૨૪૦ ૪૩૭૬૯,
 • (૨૫) પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા….રૂષભદેવ ઉપાશ્રય…ફોન નં.૦૨૮૧ ૨૫૮૧૬૯૫,
 • (૨૬) પૂ.વિજ્યાબાઈ – કિરણબાઈ મ.સ.આદિ ઠાણા…(સંઘાણી સંપ્રદાય),દિવાન પરા મો.૯૯૭૯૯ ૧૧૧૨૯,
 • (૨૭) પૂ.હષોબાઈ મ.સ.આદિ ઠાણા…( સંઘાણી સં.),મહાવીર નગર ઉપાશ્રય,ફોન નં ૦૨૮૧ ૨૪૩૩૧૮૩
 • (૨૮) પૂ.આરતીબાઇ – હીનાબાઇ મ.સ.આદિ ઠાણા..( સંઘાણી સં.),રેસકોસે પાકે ઉપાશ્રય,મો.૯૮૨૫૫ ૧૧૨૯૫
 • (૨૯) પૂ.વનિતાબાઇ – દિક્ષીતાબાઇ મ.સ….અંબિકા પાર્ક,નવકાર મંડળ… મો.૯૪૨૭૨ ૫૫૦૦૫,
 • (૩૦) પૂ.ચંદ્રિકાબાઈ – ઊર્મિલાબાઈ મ.સ.( સંઘાણી સં.),વખારીઆ ઉપાશ્રય,મો.૯૪૨૮૭ ૯૨૨૨૭
 • (૩૧) પૂ.પૂણ્યશીલાબાઈ મ.સ.આદિ ઠાણા…
 • (અજરામર સંપ્રદાય)અજરામર ઉપાશ્રય ફોન નં.૦૨૮૧ ૨૨૩૯૮૦૦,
 • (૩૨) પૂ.કંચનકુંવરજી મ.સ.આદિ ઠાણા ( ધમેદાસ સંપ્રદાય ) નેમિના – વીતરાગ ઉપાશ્રય,મો.૯૮૨૪૨ ૦૦૬૭૦,