અડવાણી, મુરલી સહિતના બાબરી ધ્વંશ આરોપીઓના ભાવીનો આજે ફેંસલો

Babri Masjid | national | advadi | political
Babri Masjid | national | advadi | political

ટ્રાયલ શરુ‚ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો

બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ભાજપના નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના લોકો સામે આજે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો વાનો છે. આ કેસમાં ઉમા ભારતીનું પણ નામ છે. આ તમામ આરોપીઓને ટ્રાયલનો સામનો કરવો પડશે કે કેમ તે બાબતે સુપ્રીમ દ્વારા આજે ચુકાદો જાહેર કરવામાં આવશે. સીબીઆઈએ આ બાબતે તપાસ કરી ભાજપના મહત્વના નેતાઓ સામે કાર્યવાહી શ‚ કરી હતી. જેમાં એલ.કે.અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહિતના ભાજપના નેતાઓ બાબરી ધ્વંશમાં કાર સેવકો સો હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને ઉશ્કેરવા માટે ભડકાઉ ભાષણ પણ યા હોવાની ફરિયાદ ઈ હતી.

આ બાબતે હવે નેતાઓને ટ્રાયલનો સામનો કરવો પડશે કે કેમ તે બાબતે અનેક ચર્ચાઓ ઉઠી હતી. જો કે, સુપ્રીમના ચુકાદા બાદ ટ્રાયલની વાત સ્પષ્ટ ઈ જશે. ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈની ફરિયાદમાં દર્શાવેલા નેતાઓના નામ બાબતે વિરોધી ચુકાદો આપ્યો હતો અને સીબીઆઈની અપીલ રદ કરી હતી. આ ચુકાદા સામે સીબીઆઈએ સુપ્રીમમાં કેસ દાખલ કર્યો હતો.

૧૦ દિવસ પહેલા યેલી સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે, બાબરી ધ્વંશ બાબતના બે અલગ અલગ કેસોની એક સો સુનાવણી વી જોઈએ અને ૨૫ વર્ષી ચાલતા આ કેસનો નિકાલ પણ વો જોઈએ.