Abtak Media Google News

આજે RCB કે દિલ્હી કોણ ચોથું સ્થાન મેળવશે ?

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે જેમાં પ્લેઓફ માટે ગુજરાત બાદ લખનઉ અને રાજસ્થાનને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે ત્યારે આજનો મેચ કે જે દિલ્હી કેપિટલ અને મુંબઈ વચ્ચે રમાશે તેમાંથી જે ટીમ જીતશે તે પ્લે ઓફમાં ચોથુ સ્થાન હાંસલ કરશે.  આરસીબી તરફથી થયેલા મેચમાં કોહલીએ જાણે પોતાનું ફોર્મ પરત મેળવ્યો હોય તેવા દ્રશ્યો સરિતા થયા હતા અને કોહલીએ એમ પણ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઇ વચ્ચેના મેચમાં તે મુંબઈ ટીમનું સમર્થન કરશે.

આજના મેચ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ વચ્ચે આજે મેચ રમાશે તેમાંથી દિલ્હી જો જીતે તો તે સીધુ પ્લેઓફમાં પહોંચશે આરસીબી નીચે પ્લેઓફમાં પહોંચવાની છે આશા છે તેના ઉપર પાણી ઢોળ થઈ જશે. જેનું મુખ્ય કારણ એ છે કે આરસીબી ની સરખામણીમાં દિલ્હી કેપિટલ્સની જે રનરેટ છે તે પ્લસમાં છે. આજના મેચ ઉપર દરેક લોકોની નજર છે અને વિરાટ કોહલી સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમનું સમર્થન મુંબઇ ઇન્ડિયન્સ તરફનું છે.

પ્રીમિયર લીગની પાંચમી સિઝનમાં મુંબઈ ઈંડિયન્સનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને મુંબઇ ઇન્ડિયન્સના ફ્રેન્ચ પણ નાસીપાસ થયા હતા ત્યારે મુંબઈ પણ તેના લિંગ નો છેલ્લો મેચ રમશે ત્યાંજ તેના કારણે આશા એ પણ છે કે મુંબઈ છેલ્લો મેચ ખૂબ સારી રીતે રમે અને જીત હાંસલ કરે. વિરાટ કોહલી નું ફોર્મ પરત આવતા બેંગ્લોર ટીમ માટે પણ એક ઉજળા સંજોગો ઉભા થયા છે પરંતુ તે માત્ર ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આજના મેચમાં મુંબઇનો વિજય થાય અને દિલ્હીને માતા મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.