Abtak Media Google News

આજરોજ રાજકોટ અમદાવાદ સુરત વડોદરા સહિતની રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે.

8B6E0915 A57B 4A4D B99E 194649D90241

વહેલી સવારથી જ કેટલાક શહેરોમાં મતદાન માટે કતારો જોવા મળી છે.રાજકીય અને સામાજિક ક્ષેત્ર સહિતના મહાનુભાવો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પોતાની જીત નો દાવો વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે લગ્ન પહેલા જ વરરાજા ઘોડે ચડીને મતદાન કરવા પહોંચ્યા હતા પહેલા મત પછી લગ્નનો સંદેશો આપ્યો હતો. આ બનાવ અમદાવાદના થલતેજ વિસ્તારનો છે જ્યાં ઘોડા પર સવાર થઈ વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા પહેલા મતદાન પછી લગ્ન નો સંદેશો તેમણે આપ્યો હતો.

43F03F5F 2B4B 4Cca B82D 5E2158Fb4Bcb

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.