નવી ફિલ્મને લઈ અજય દેવગન ચર્ચામાં, મુવીના નામ પર થઈ રહી છે મજેદાર ટિપ્પણીઓ

0
110

અભિનેતા અજય દેવગનના ચાહકો માટે એક સારા સમાચાર છે. અભિનેતાએ તેની નવી ફિલ્મને લઈ એક ઘોષણા કરી છે. ખાસવાતએ છે કે, આ ફિલ્મ તેના નામથી વધુ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ અંગેની જાહેરાત કરતા ખુદ અજય દેવગને પોસ્ટ કરી માહિતી આપી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


ફિલ્મના નામ પર ટિપ્પણીઓ

અજય દેવગને તેની નવી ફિલ્મ ‘ગોબર’ની જાહેરાત કરી. ફિલ્મનું નામ ‘ગોબર’ સાંભળી લોકોને પેલા અજુગતું લાગ્યું અને પછી આના પર ઘણી મજેદાર ટિપ્પણીઓ થવા લાગી. આપેલા અહેવાલ મુજબ આ ફિલ્મ કૉમેડીથી ભરપૂર હશે.

અજય દેવગન ‘ગોબર’ ફિલ્મ સાથે મેદાન, ભુજ-ધ પ્રાઇડ ઇન્ડિયા, મેં ડે, ગંગુબાઈ કાઠિયાવાડી, અને બાહુબલી બનાવનાર ડિરેક્ટર રાજામૌલીની આગામી ફિલ્મ RRRમાં જોવા મળશે. RRRમાં અજયના ફર્સ્ટલૂકની ઝલક આપતો વિડિઓ એના જન્મદિવસ પર બહાર પાડવામાં આવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here