મુગલ ફિલ્મ માં અક્ષય કુમાર નો જોવા મળશે અલગ અવતાર

akshay kumar | bollywood | entertainment
akshay kumar | bollywood | entertainment

બોલીવુંડ સ્ટાર અક્ષય કુમાર તેની આ અગામી ફિલ્મ મુગલ માં અલગ અવતાર માં જોવા મળશે. આ ફિલ્મ ગુલશન કુમાર પર આધારિત છે. અક્ષય આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે આની સાથે અક્ષય કરણ જોહર અને સલમાન ખાન ની અનટાઈટલ ફિલ્મ માં પણ જોવા મળશે… આ ઉપરાંત અક્ષય હાલ આ ફિલ્મ કરી રહ્યો છે

  • -‘ટોઇલેટ-એક પ્રેમકથા
  • -‘2.0’
  • -‘પેડમેન’
  • -‘ગોલ્ડ’
  • -‘ક્રેક’