સૌરાષ્ટ્રમાં એલિયન….!!? રાજકોટ સહિત અનેક શહેરમાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ

અવકાશીય ઘટના અવાર-નવાર બનતી હોય છે. આ ઘટનાઓ મનુષ્ય નારી આંખે જોઈ શકતા નથી પરંત રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર ,જામજોધપુર અને વંથલી સહિતના સૌરાષ્ટ્ર્ના કેટલાક ગામોમા આકાશમા બલ્બની જેમ ચમકતી લાઈટો દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. શું આ એલિયન હોય શકે ?? કારણ કે આકાશમાં આવો પદાર્થ કારણ વગર તો દેખાઈ શકે નહીં. … Continue reading સૌરાષ્ટ્રમાં એલિયન….!!? રાજકોટ સહિત અનેક શહેરમાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ