Abtak Media Google News

દેનેવાલા દેતા હૈ તો “છપ્પર ફાડકે”

કૃષિ પ્રધાન ભારત દેશનું અર્થતંત્ર કૃષિ આધારિત ઉત્પાદન અને વેપાર પર વધુ પડતું નિર્ભર છે ભારતની વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને ગ્રામ્ય વિસ્તારની 80 ટકાથી વધુ વસ્તી કૃષિ આધારિત પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે ત્યારે કૃષિ ઉત્પાદન ની વધઘટ અને વ્યાજબી ભાવ અને કૃષિ પેદાશોની વિકાસ જેવા પરિબળો અર્થતંત્રને દેશની વસ્તી સાથે સીધો સંબંધ ધરાવે છે

કૃષિ પ્રધાન દેશ ની માન્યતા ધરાવતા ભારત ની ખેતી સંપૂર્ણપણે કુદરત આધારિત હોવાના કારણે દાયકામાં બે-ત્રણવાર અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ કે કુદરતી આફતોના કારણે ખેડૂતોને ખેતીમાં ઉપજમાં અને આવકમાં મોટી ખોટ જતી હોય છે અનિશ્ચિત આવકના કારણે કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી કુદરત આધારિત ખેતી ક્યારેક ક્યારેક કુદરતની કૃપાથી મબલખ આવક આપનારી બને છે.આ વર્ષે કુદરતની કૃપા અને સમયસર ના વરસાદથી કૃષિની જણસો નું ઉત્પાદન થયું છે કોરોના કટોકટી બાદ ખૂલેલા બજારોમાં વૈશ્વિક ધોરણે ધાન્ય પાકોમાં ઘઉં ચોખા મકાઈ ની મબલક ઉત્પાદનની સાથે સાથે કિંમતમાં પણ ખૂબ જ ઉછાળો આવ્યો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં કૃષિ પેદાશોની બજાર કિંમત ભૂલથી આવી છે ભારત માટે ઘણા દેશોમાં કૃષિ પેદાશોની નિકાસ નો અવસર ઉભો થયો છે

કોરોના ની કસરત થી અને કેટલાક દેશોમાં કૃષિ પ્રવૃત્તિ બંધથઈ ગઈ હોવાના કારણે ભારત માટે વિકાસની શક્યતાઓ વધી છે અને ભારતના કૃષિ વેપારમાં3.9 ટકાનો વધારો નોંધાયો છે, જૂન2020ની સાપેક્ષમાં ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 48 ટકા વધ્યા છે અને વૈશ્વિક બજારમાં ભાવ વધારો 91 ટકા જેટલો આવ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની નિકાસ કરનારા ભારત જેવા દેશો ને ખૂબ જ લાભ થશે અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા ભારતમાંથી 18 લાખ ટન ઘઉંની નિકાસ છેલ્લા 100 વર્ષમાં કરાવી હતી ચોખામાં પણ 110 ટકાની વૃદ્ધિ થવા પામી છે અમેરિકાના કૃષિ વિભાગ અહેવાલો મુજબ ઘઉં અને ચોખા ની માંગ વધતા ભારતના નિકાસમાં વધારો થશે બજારના નિષ્ણાતોનું માનવું છે કે કૃષિ પેદાશોની ના ભાવ વૈશ્વિક સ્તરે વધેલી માંગ અને કોલેટી ના કારણે વધી રહ્યા છે ભારતમાંથી ઘઉં બાસમતી ચોખા મકાઈ અને અન્ય ધાન્ય પેદાશો નીકાસની પ્રવૃત્તિઓ આ વર્ષે વધશે ભારતમાંથી ઘઉં અને બાસમતી ચોખા મકાઈ અને અન્ય ખેતીની જસ ની નિકાસ કરતા વેપારીઓ માટે આ વર્ષ ભારે લાભનું વર્ષ બની રહ્યું છે વેપાર મંત્રાલયમાંથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ ઘઉંની નિકાસ ના વધારાની સાથે ભાવમાં પણ વધારો થયો છે ગયા વર્ષે 336 કરોડ રૂપિયા ની જગ્યાએ આ વખતે 1870 કરોડ રૂપિયા નું ઉમિયા માં ઘઉં દ્વારા કરાવવામાં આવશે બિલ બાસમતી ચોખા ની નિકાસમાં પણ ટકાનું વધારો થશે અને રૂપિયા22.856કરોડની આવક થશે ભારતમાંથી બાજરા નિકાસ થાય છે આ વખતે બાજરાની નિકાસમાં પણ 189.09 ટકાની વૃદ્ધિ થશે

ચોખાના ઉત્પાદનમાં ભારત સૌથી મોખરે છે આ વખતે ટેકાના ભાવ ની વૃદ્ધિ અને કુદરતની મહેરબાનીથી વધુ ઉત્પાદન બલક નિકાસનું કારણ બનશે, કોરોના કાર દરમિયાન અટકી પહેલી બજારની શંખલા ફરીથી શરૂ થઈ ચૂકી છે ત્યારે વિકાસ માં ભારે ગતિ આવશે અપેડાના એકે ગુપ્તા એ જણાવ્યું હતું કે આ વખતે કુદરતની મહેરબાનીથી સારા વરસાદ અને મોસમ ના કારણે કૃષિ ક્ષેત્ર ધમધમતું થયું છે છેલ્લા પાંચ વર્ષથી સારા વરસાદના કારણે સતત પણે ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે અને ભારતનું કૃષિ ક્ષેત્ર દિવસે દિવસે સધ્ધરબનતું જાય છે ઉત્પાદન વૃદ્ધિ ઇનસે ટિવ નો લાભ લેવા વિદેશી કંપનીઓની પડાપડી બોલશે!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.