Abtak Media Google News

Music Therapyસંગીતથી મગજ શાંત કરવામાં મદદ થાય છે એવું કહેવાય છે, પરંતુ એ સંગીત કેવું હોવું જોઈએ એ વધુ મહત્ત્વનું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પર્સનાલાઈઝ્ડ મ્યુઝિક પ્રોગ્રામ સંભળાવવાથી અલ્ઝાઈમર્સના દરદીમાં એન્ગ્ઝાયટી ઘટે, મૂડ સુધરે અને મગજમાં ક્ન્ફુજનના કારણે આવતી વ્યગ્રતા ઘટી શકે છે.Music Notes Clip Art Copyઆ પર્સનલાઈઝ્ડ મ્યુઝિક જ કેમ? નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે અલ્ઝાઈમર્સ કે ચિત્તભ્રાંતિના દરદીઓને અનફેિમ્લિયર મ્યુઝિક સંભળાવવામાં આવે છે ત્યારે ફાયદો થવાના બદલે તેઓ વધુ એન્ગ્ઝાયટી અનુભવે છે.Drama Faces859821825 જાણીતું સંગીત ન હોય ત્યારે દરદીઓ મગજથી ક્યાંક ખોવાઈ જાય છે અને મૂડમાં જબ્બર ઉતાર-ચઢાવ આવી શકે છે.એના કરતાં દરેક વ્યક્તિના બેકગ્રાઉન્ડ મુજબ તેને ગમતું અને તેણે પહેલાં એન્જોય કર્યું હોય એ પ્રકારનું સંગીત વગાડવામાં આવે તો ન્યુરોડીજનરેટિવ રોગમાં મદદ થઈ શકે છે.Shutterstock 247872679અલ્ઝાઇમરની બિમારી (અઉ), જે ફક્ત અલ્ઝાઈમર તરીકે ઓળખાય છે, તે એક ક્રોનિક ન્યુરોડીજેનેરેટીવ રોગ છે જે સામાન્ય રીતે ધીમે ધીમે શરૂ થાય છે અને સમય જતાં બગડે છે. તે ડિમેનશિયાના ૬૦-૭૦% કિસ્સાઓનું કારણ છે. સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણ શોર્ટ ટર્મ મેમરી લોસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.