Abtak Media Google News

1600 કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો ધરાવતુ હોવા છતાં ગુજરાતના  અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોએ  નયનરમ્ય બિચનો આનંદ ઉઠાવવા માટે છેક ગોવા કે  દીવ સુધી  લાંબુ થવું પડતું હતુ. દેવભૂમી દ્વારકામાં  રાજય સરકાર દ્વારા શિવરાજપુર બિચનો  વિકાસ  કરવામાં આવ્યું છે.

Untitled 1 Recovered Recovered Recovered 11

 

શિવરાજપુર બિચની ગણના ખૂબજ ટુંકાગાળામાં  ભારતના સર્વશ્રેષ્ઠ   બિચમાં  થવા લાગી છે.

Shivrajpur Beach, Blue Flag Certified Beach, Near Dwarka, Gujarat |Pravase

સહેલાણીઓ માટે પણ શિવરાજપૂર બીચ હોટ ફેવરીટ બની ગયો છે. કુદરતે અહી અઢળક વ્હાલ ઠાલવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.