સોમનાથ દાદાને શીશ ઝુકાવતા અમીત શાહ અને વિજય ‚રૂપાણી

somnath | vijay rupani
somnath | vijay rupani

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ સોમનાથના દર્શનાર્થે પધારેલ. મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્ર યાદવ સહિત જીલ્લાના કાર્યકરો જોડાયા હતા. ટ્રસ્ટના ઈન જનરલ મેનેજર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.