Abtak Media Google News

માળિયા નજીક આરામ હોટેલ પાસે રેતી ભરેલ ટ્રકે કારને હડફેટે લેતા કારમાં ભારે નુકશાની થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

માળીયા પાસે આવેલી આરામ હોટલ નજીક આજે બપોરે રેતી ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રકની હડફેટે ચડતા કારમાં ભારે નુકશાની થઈ હતી. અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.