Abtak Media Google News

વોર્ડ નં.૨માં જાગૃત કોર્પોરેટર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદાજુદા કામો મંજૂર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨ બજરંગવાડી વિસ્તારમાં બજરંગવાડી શેરી નં. ૧ થી ૧૦ માં પેવિંગ બ્લોકનું ખાતમૂહૂર્ત શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી મેયર બિનાબેન આચાર્ય તથા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.