Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»ગુણવતાયુકત શિક્ષણની સાથે સમાજ ઉપયોગી ઉત્તરદાયીત્વ નિભાવવા ભાવિ અઘ્યાપકોને અનુરોધ કરતા અંજલીબેન રૂપાણી
Rajkot

ગુણવતાયુકત શિક્ષણની સાથે સમાજ ઉપયોગી ઉત્તરદાયીત્વ નિભાવવા ભાવિ અઘ્યાપકોને અનુરોધ કરતા અંજલીબેન રૂપાણી

By Abtak Media28/01/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નેટ-સ્લેટમાં સફળતા મેળવનાર ૭ર વિઘાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

 

યુ.જી.સી. નેટ-સ્લેટ તાલીમ કેન્દ્ર અને કેરીયર કાઉન્સેલીગ સેલ (સીસીસી) સૌરાષ્ટ્ર યુનિ. ના સંયુકત ઉપક્રમે ૨૦૧૭-૧૮ માં ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ(જીસ્લેટ) અને નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (નેટ) પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર ૭ર છાત્રોને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રેની સર્વોત્તમ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ સન્માનીત કરવાનો અને અનુસ્નાતક કરતાં છાત્રોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રભાવશાળી કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસી ઉપર સિન્ડીકેટ સદસ્ય ડો. મેહુલભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ સીસીડીસીના માઘ્યમથી યોજવામાં આવેલ હતો.

ઉચ્ચશિક્ષણની સવોત્તમ પરીક્ષામાં ૭ર છાત્રોને મળેલી ઝળહળતી સફળતાને બિરદાવવા માટે પ૦૦ થી વધુ અનુસ્નાતક છાત્રોની ઉ૫સ્થિતિમાં પ્રતિષ્ઠાશાળી કાર્યક્રમનું આયોજન કરાયેલ. આ કાર્યક્રમમાં પુજીત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટના અંજલીબેન રુપાણી વિશેષ ઉપસ્થિત રહી સફળતા મેળવનાર છાત્રોને અભિનંદન પાઠવી જણાવેલ કે નેટ-સ્લેટ પરીક્ષામાં સફળતા મેળવવા ભાવિ અઘ્યાપકો એ બેવડી ભુમિકા અદા કરવાની છે. ગુણવતાયુકત શિક્ષણની સાથે સમાજ ઉપયોગી ઉતરદાયીત્વ નિભાવી ગુરુ શિષ્ય નો આદર્શ સ્થાપીત કરશો તેવી શીખ સાથે અનુસ્નાતકમાં અભ્યાસ કરતા છાત્રોને પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીશ્રમ કરવા જણાવેલ હતું. યુનિવસિટીના કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવેએ યુ.જી.સી નેટ-સ્લેટ કેન્દ્ર અને ભવનોના કો-ઓડીનેટર્સની કામગીરી તથા સીસીડીસી અને છાત્રોની સફળતાને બિરદાવી ભવિષ્યમાં પણ વધુ સફળતા માટે આશીવચન આપેલ.

ALSO READ  રાજકોટને જીએસટી ટ્રિબ્યુનલ મળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળશે ફાયદો

કાર્યક્રમમાં વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા અંજલીબેન રુપાણી, કુપતિ પ્રો. નિલામ્બરીબેન દવે, ડો. નેહલભાઇ શુકલ, કુલસચિવ આર.જી.પરમાર,ડો. ભાવિનભાઇ કોઠારી,ડો. વિજયભાઇ દેશાણી, ડો. પરાગભાઇ દેવાણી, ૫્રો. નિકેશભાઇ શાહ, ડો. ભરતભાઇ ખેર જુદા જુદા અનુસ્નાતક ભવનોના સંયોજકો અને અઘ્યાપકો પ્રો. જેઠાભાઇ ચઁદ્રવાડીયા, પ્રો. સી.કે. કુંભારણા, ડો. હર્ષવદન, જેઠવા, ડો. ભરત કટારીયા,ડો. યોગેશ જાેગશન, ડો. પિયુષ સોલંકી, ડો. રેખાબા જાડેજા, વગેરે ઉ૫સ્થિત રહેલ હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, કાંતીભાઇ એ જહેમત ઉડાવેલ હતી.

rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleફેબ્રુઆરીનો મહિનો શેર બજાર માટે સાવચેતીનો સમયગાળો
Next Article ‘દેશ દાઝ’ રાંક: ઘ્વજવંદનમાં ૨૨ કોર્પોરેટરો જ હાજર, કોંગ્રેસ સાગમટે ગેરહાજર
Abtak Media
  • Website

Related Posts

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023

એપ્લિકેશનમાં રૂ.1 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરનાર પાંચની ધરપકડ

25/09/2023

રાજકોટ: વાલ્મીકીવાડીમાં દંપતી પર પડોશીનો તલવાર વડે હુમલો

25/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

26/09/2023

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

26/09/2023

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.