અનુષ્કા શર્માનો દરેક લુક ઇન્ટરનેટ પર શેર થતાં જ વાયરલ થવા લાગ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝની સીરીઝ શેર કરી છે. તસવીરમાં અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે. જેમાં તેણીએ ડેનિમ ટોપ અને વ્હાઇટ જીન્સ પહેર્યું છે.અભિનેત્રીએ ગોલ્ડન કલરની પેન્સિલ હિલ્સ પહેરી છે. અનુષ્કા શર્માએ ન્યૂડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.

Snapinsta.app 459140335 1634237107435380 2834135645728654123 n 1080Snapinsta.app 459157098 539699628413383 755154773990689624 n 1080Snapinsta.app 459093717 1656995051749483 8024140382513389918 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.