Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»Health & Fitness»શરીર માટે પોષક તત્વોનું મુખ્ય સ્ત્રોત – સફરજન
Health & Fitness

શરીર માટે પોષક તત્વોનું મુખ્ય સ્ત્રોત – સફરજન

By Abtak Media09/12/20193 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સફરજન નામ સાંભળતાજ એક ખૂબ જ લોકપ્રિય અંગ્રેજી કહેવત મનમાં યાદ આવે છે, જે છે “An Apple a day keeps doctor away”. તો આ કહેવાતનું ગુજરાતી એટલું થાય છે, કે જો દિવસ ભરમાં એક એપલ ખાવ તો ડોક્ટરથી દૂર રહી શકાય છે. ત્યારે શું તમને સફરજન ભાવે છે? જો ના પણ ભાવતું હોય તો આ તેના ફાયદા કરી દેશે તમને સફરજન ખાતા. મુખ્ય રીતે સફરજન તે ખૂબ જ ગુણકારી તત્વો રહેલા હોય છે. જે તમને અનેક રોગોથી દૂર રાખે છે.

ત્યારે આ સફરજનને જેને જીનસ એપલ ટ્રી (માલસ) કહેવાય તેની કુલ 36 પ્રજાતિઓ જોવા મળે છે. સૌથી વધુ વ્યાપક ચૂનો અને ઘરેલું અથવા વાવેતર સફરજન છે. સફરજનના અનેક પ્રકાર દેશ વિદેશમાં જોવા મળે છે જેમાં ચાઇનીઝ સફરજનનું ઝાડ, લીલાક સફરજનનું ઝાડ અને નીચી સફરજનનું ઝાડ પણ છે. આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર , હિમાચલ પ્રદેશ, ઉતરાંચલ તેમ જ સિક્કિમ જેવાં ઠંડી તેમ જ ઉંચાઇવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં પાકે છે. જંગલી સફરજન પ્રાચીન કાળથી લોકોમાં ખવાતું એક મુખ્ય ફળ છે. એવું માનવામાં આવે છે કે સફરજનનું ઝાડ એલેક્ઝાન્ડર ધી ગ્રેટના સમયમાં યુરોપમાં આવ્યું હતું.

સફરજન ખાવાથી તમારી સેહત પર આવા અનેક લાભ :

  • સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી અનેક ઇન્ફેકશન થવાથી તમે બચી શકો છો.
  • વધતાં આ કોલેસ્ટ્રોલ જે શરીર માટે ખૂબ ખરાબ છે, તેને એક સફરજન ખાવાથી અટકાવી શકાય છે. શરીરને મેઇટેન રાખવું હોય તો આપના રોજિંદા ખોરાકમાં સફરજન ખૂબ ગુણકારી છે કારણ તેનાથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના ગઠ્ઠાં થતાં અટકે છે અને હૃદય તંદુરસ્ત રહે છે
  • સફરજનમાં મોટા પ્રમાણમાં ફાયબર્સ રહેલા હોય છે. તો તેને અવશ્ય આરોગવું જોઇયે.
  • સફરજનની છાલમાં તેમજ તેના અંદરના ભાગમાં પોષણ તેમજ તેની છાલમાં પણ વિટામિન તેમજ મિનરલ હોય છે.
  • દિલની બીમારીઓથી બચાવતું આ એક ફળ તે સફરજન.
  • અપચા અને કબજિયાત માટેની આ એક મુખ્ય જડીબુટી તે સફરજન છે , કારણ તેમાં વધુ પ્રમાણમાં મિનરલ્સ અને ફાયબર્સ હોય જેનાથી પેટને અનેક લાભ મળે છે.
  • એક સર્વે પ્રમાણે એવું જાણવામાં આવ્યું કે એક સફરજન તમારી ન્યુરોલોજીકલ આરોગ્ય માટે ખૂબ લાભદાયી ગણવામાં આવે છે.
  • પેટની વધુ પડતી ચરબી એક સફરજન દરરોજ ખાવાથી  ઉતરતી જાય છે.
  • સફરજન ખાવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થઈ જાય છે. સફરજનમાં વિટામિન c, વિટામિન B, ડાયેટરી ફાઇબર,ફાયટોન્યુટ્રિઅન્ટ્સ,કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અનેક ગુણો રહેલા છે. 
  • સફરજન ડાયાબિટીઝના તમારા જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેમાં પાસે ન હોય તેવા લોકોની તુલનામાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ૭% ઓછું હતું.
ALSO READ  તમારે તમારા ટૂથબ્રશને ક્યારેય બાથરૂમમાં કેમ ન છોડવું જોઈએ?

તો અવશ્ય દિવસમાં ખાવ એક સફરજન અને બનાવો તમારી સેહતને ફિટ અને ફાઇન અને રહો રોગ મુક્ત.

apple Benefits fruits health tips
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગોંડલ રોડ બ્રિજ નીચેની તમામ શેરીઓમાં પેવર કામનો પ્રારંભ
Next Article કોંગ્રેસની વિધાનસભા કૂચ ઉપર પાણીમારો, નેતાઓની અટકાયત
Abtak Media
  • Website

Related Posts

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

સવારે દહીં ખાવાના થાય છે અદ્ભુત ફાયદા

26/09/2023

મગજથી લઈ હૃદય સુધી ‘સ્વસ્થતા’ જાળવે છે અખરોટ !!!

25/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.