શું તમે પણ શ્યામ રંગી છો ? તો જરૂરથી ફોલો કરો મેકઅપ ટિપ્સ

ખૂબસુરતી લખો રૂપિયા અને અનેક જાતની ટ્રીટમેન્ટમાં લોકો સમય તેમજ રૂપિયા બગાડે છે. અને અનેક જાતની મેકઅપ ટિપ્સ ફોલો કરે છે જેથી ચહેરાની ખૂબસુરતી વધારે નિખરે પરંતુ કેટલીક છોકરીઓ પોતાના શ્યામ રંગ હોવાને કારણે પોતાની ખૂબસૂરતી દેખાડી નથી શક્તી. પરંતુ તે તદન ખોટી વાત છે, હકીકતમાં તો તે પોતાના શ્યામ રંગમાં પણ ખૂબસૂરતી વધારી શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ કહીશું જે તમને તમારા શ્યામ રંગ પર મેકઅપમાં વધારે ઉપયોગીઓ બને.


શ્યામ રંગની સ્ત્રીઓએ બ્રાઉન બેઝ શેડ ફાઉનડેશન લગાવાવું જોઈએ. જેના લીધે તમે તમારી સ્કીન ઉપર એક અનોખો ગ્લો જોવા મળશે.

આંખમાં મેકઅપ માટે ડાર્ક બ્રાઉન અથવા બ્રોન્ઝ અથવા સિલ્વર કલરનો આઈ શેડોનો ઉપયોગ કરી શકો અને આંખનો મેક અપ થોડો ઘાટો કરવો.


અને તેની સાથે બ્લેક આઈલાઇનર અને બ્લેક મસકરા લાગવા. અને તેમાં પણ સ્મોકી આઈ મેકઅપ તમારી ખૂબ સુરતીમાં ચાર ચાર લગાવશે.

લાઈટ પિન્ક જેવા રંગોથી બ્લ્શર કરવાથીબચો ચહેરા પર ગ્લો લાવવા માટે હાઈલાઈટીંગ પાઉડરનો પ્રયોગ તમારા ચીકબોનસ અને નાક તેમજ માથા પર કરો. બ્રોન્ઝરનો ઉપયોગ ના કરો.

હોઠોને ખૂબ સુરત બનાવા માટે ન્યુડ શેઈડ લિપસ્ટિક નો ઉપયોગ કરો જેથી તમારો રંગ વધારે નિખારે.