ગદ્દારોને ભરી પીવા સૈન્ય સજ્જ: ખાત્મો કરાયેલા ૮૬% આંતકીઓ ઘરેલું

જમ્મુ કાશ્મીરની બદ કિસ્મત બની રહેલી કલમ ૩૭૦ની નાબૂદી પછી હાથ ઘસતા રહી ગયેલા અલગતાવાદી તત્વો અને ગદ્દારોને ભરી પીવા સેના સજ્જ  બન્યું છેઅને મોટાભાગના આંતકવાદીઓને ખતમ કરવામાં સફળતા મેળવી છે હવે તો માત્ર ગણ્યાગાંઠ્યા જ બાકી રહ્યા હોય તેમાં પણ ૮૬% આંતકીઓ તો ઘરના જ ઘાતકી હોવાનું બહાર આવ્યું છે

જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણપણે અંતર્મુખ બનાવવાના અભિયાન દરમિયાન અત્યાર સુધી 148 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે વર્ષ દરમિયાન થયેલી આ કાર્યવાહી દરમિયાન જે ગદ્દારો નો સફાયો કરવામાં આવ્યું છે તેમાં 83 ટકાથી વધુ સ્થાનિક રહેવાસીઓ અને માત્ર ૧૪ ટકા જ વિદેશી આંતક યુ હોવાનું બહાર આવ્યું છે સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન આંતકવાદીઓએ ૧૨૯ જેટલા સ્થાનિક યુવાનોની ભરતી કરી હતી

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૨૭ સ્થાનિક આંતકીઓને અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે જમ્મુ-કાશ્મીરમાં વર્ષ દરમિયાન થયેલી આ કાર્યવાહી દરમિયાન ૨૧ વિદેશી આંતકીઓ ને પણ ખતમ કરી દેવાયા હતા અત્યાર સુધીની કાર્યવાહી નો ચિતાર મેળવ્યો હતો ૧૧૦ સ્થાનિક ૮૯ વિદેશી સહિત ૧૯૯ આંતકીઓ ખીણમાં સક્રિય હોવાનું ગુપ્ત વિભાગને માહિતી મળી હતી સેક્સ જેમાં છેલ્લા એક મહિનામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ભુજ વિસ્તાર પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું છે.

વિદેશમાંથી મળતી સહાય અને આવતા આંતકીઓ ઉચ્ચ અને મારફતે દેશમાં ઘૂસણખોરી કરે છે હજુ આ કાર્યવાહી અને સાપ સુખી વધુ તેજ બનાવાશે એક વખત વાતાવરણ સ્વસ્થ બને અને શિયાળો શરૂ થાય એટલે સુરક્ષાને વધુ સંગીત બનાવી દેવામાં આવશે સુરક્ષા દળોને એવી આશંકા છે કે જમ્મુ-કાશ્મીરના આંતકીઓને પંજાબ મારફત હથિયારો મળે છે ડ્રોન જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે.

કાશ્મીરમાં ચાલતા ટ્રાન્સપોર્ટ વાહનો કેફી દ્રવ્યો અને આંતકી નેટવર્ક દ્વારા ઉપયોગ કરવામાં આવતા હોવાની આ સંસ્કારને લઇને હવે તે દિશામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ થયું છે જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આંતકીઓ ની સંખ્યા ખૂબ જ ઓછી છે પરંતુ ભારત વિરોધી પ્રવૃતિમાં સ્થાનિક ગદાર રોજ વધુ સંખ્યામાં હોવાનું પુરવાર થયું છે