Abtak Media Google News

સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડિરેકટર અરૂણકુમાર શર્મા અને જીએસટી કમિશ્નર એસ.કે. શર્મા પરિવાર સાથે હાજરી આપી ખેલૈયાઓનેા ઉત્સાહ વધાર્યો

Dsc 7899

Dsc 7990

Dsc 7894

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા

Dsc 8095

પાટડી ઉદાસી આશ્રમના પૂ. મયુરબાપુની પ્રેરક ઉપસ્થિતી

Dsc 8410

વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા અને રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાની વિશેષ ઉપસ્થિતી

Dsc 8503

જામનગરના મેયર ડો. બિનાબેન કોઠારી અબતક-સુરભી રાસોત્સવ નિહાળી મંત્રમુગ્ધ બન્યા

Dsc 7789

સાંસદ મોહનભાઇ કુંડારીયા અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી

Dsc 8629

ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

Dsc 8464

રાજકોટ સિવીલ સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી સજોડે ઉપસ્થિત રહ્યા હતા

Dsc 7660

એડીશનલ કલેકટર કેતન ઠાકર તેમના ધર્મપત્ની જોડે

Dsc 7767

પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલા

Dsc 8015

ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી સી.ટી. પટેલ સહ પરિવાર રહ્યા ઉપસ્થિત

Dsc 7782

Dsc 7779

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, કોંગ્રેસ અગ્રણી સુરેશ બથવાર અને શૈલેષ કપુરીયાની ખાસ ઉપસ્થિતી

Dsc 7886

Dsc 7887

ફિલ્મ કલાકાર મેહુલ બૂચ સમગ્ર ટીમ સાથે રહ્યા હાજર

Dsc 8645

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા તેમજ સૌરાષ્ટ્ર કોંગે્રસ પ્રવકતા ડો. નિદત બારોટ અને સૌ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ  જાડેજાની હાર્દિક ઉપસ્થિત 

Dsc 8449

ક્રાઇમબ્રાન્ચ પી.આઇ. જે.વી. ધોળા, ક્રાઈસ્ટ કોલેજના ડાયરેકટર ફાધર જોમન થોમન્ના, ડો. જીતેન કકકડ તથા આર.ડી. ગ્રુપના પરેશ પો5ટે હાજરી આપી

Dsc 8579 1

Dsc 7778

અબતક-સુરભી રાસોત્સવના ગાયકોના સૂરે મહાનુભાવો રમવા મજબૂર

Dsc 7924

માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવ ‘અબતક સુરભી’ના આંગણે રોજ મોંધરા મહેમાનોની વિશેષ ઉ5સ્થિતિ રાસવીરોના ઉત્સાહમાં વધારો કરી રહી છે. નવરાત્રિ મઘ્યાહને ભારે જમાવટ થઇ રહી છે. નામી સીંગર અને વર્લ્ડ કલાસ ઓરકેસ્ટાથી માહોલ વધુ રંગીન બની રહ્યો છે. છઠ્ઠા અને સાતમાં નોરતે ‘અબતક સુરિભી’ માં માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધું હતું.છઠ્ઠા નોરતે અર્થાત શનિવારના દિવસે ‘અબતક સુરભિ રાસોત્સવ’ માં સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડિરેકટર અરૂણકુમાર શર્મા (એ.કે.શર્મા) તથા જીએસટીના  કમિશ્નર એસ.કે. શર્માએ પરિવારે સહપરિવાર હાજરી આપી હતી. તેઓની વિશેષ ઉ5સ્થિતિથી સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા. રાજકોટ સીવીલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ સજોડે છઠ્ઠા નોરતે મહાઆરતીનો લાભ લીધો હતો. અને ગરબે પણ ઘુમ્યા હતા. જામનગરના મેયર બિનાબેન કોઠારી પણ મોંધરા મહેમાન બની પધાર્યા હતા.

  • પ્ર.નગર પી.આઇ. આર.ટી. વ્યાસ સહ પરિવાર તથા કેયુરભાઇ વોરા ઉપસ્થિત રહ્યા

Dsc 7844

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોધરા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, એડિશ્નલ કલેકટર કેતન ઠાકર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાઘ્યક્ષ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, એસઓજીના પી.આર. જે.ડી.ઝાલા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ બોરીસાગર, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાર્ગવ જણકાંત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજાુકિયા ઉપરાંત કોંગી અગ્રણી સુરેશ બથવાર, કનકસિંહ જાડેજા, શૈલેષભાઇ કપુરીયા અને ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી સી.ટી. પટેલે હાજરી આપી હતી.જયારે સાતમાં નોરતે રવિવારે રાજય સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ક્રાઇસ્ટ હોસ્પિટલના ફાધર જોમસ, કોંગ્રેસના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા ડો. નિદતભાઇ બારોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો. હરદેવસિંહ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.પી. ધોળાએ હાજરી આપી હતી અને રાસોત્સવને માણ્યો હતો.

Dsc 8084

‘અબતક સુરભી રાસોત્સવ’માં ગુજરાત ફિલ્મના પ્રમોશન માટે કલાકારો અને ફિલ્મ નિર્માતા આવી રહ્યા છે. આગામી 14મી ઓકટોબરના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ની સ્ટાર કાસ્ટે રવિવારે ‘અબતક સુરભિ રાસોત્સવ’માં પોતાની આગામી ફિલ્મ અંગે પ્રમોશન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.