Abtak Media Google News

ગુજરાત વિધાનસભામાં પોતાની સીટો સરભર કરવા માટે ત્રણેય પક્ષ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. રાજ્યમાં ત્રિપખિયા જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસે પોતાની પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે.

કોંગ્રેસે પોતાની પ્રથમ ઉમેદવારોની યાદીમાં 43 જેટલા ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેના નામ નીચે મુજબ છે.

ડીસાથી સંજય રબારી
અંજારમાં રમેશ ડાંગર
ગાંધીધામથી ભરત સોલંકી
ખેરાલુથી મુકેશ દેસાઈ
કડીમાં પ્રવિણ પરમાર
હિંમતનગરમાં કમલેશ પટેલ
ઈડરમાં રમેશ સોલંકી
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિક
એલિસબ્રિજથી ભિખુ દવે
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર
જસદણથી ભોળાભાઈ ગોહિલ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
કુતિયાણાથી નાથા ઓડેદરા
માણાવદરથી અરવિંદ લાડાણી
મહુવાથી કનુ કળસરીયા
નડિયાદથી ધ્રુવલ પટેલ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચ
ઝાલોદથી મિતેશ ગરાસિયા
લીમખેડાથી રમેશ ગુંડીયા
સંખેડાથી ભીલ ધીરુભાઈ
સયાજીગંજથી અમીબેન રાવત
આકોટાથી ઋત્વિક જોશી
રાવપુરાથી સંજય પટેલ
માંજલપુરથી ડૉ.તશ્વીનસિંઘ
ઓલપાડથી દર્શન નાયક
કામરેજથી નિલેશ કુંભાણી
વરાછા રોડથી પ્રફૂલ તોગડિયા
કતારગામથી કલ્પેશ વરીયા
સુરત પશ્ચિમથી સંજય પટવા
બારડોલીથી પન્નાબેન પટેલને
સુરતના મહુવાથી હેમાંગીની ગરાસિય
ડાંગથી મુકેશ પટેલ
જલાલપોરથી રણજીત પંચાલ
ગણદેવીથી શંકર પટેલ
પારડીથી જયશ્રી પટેલ
કપરાડાથી વસંત પટેલ
ઉમરગામથી નરેશ વળવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.