Abtak Media Google News

બે મહિલા સહિત પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી મારમાર્યો

પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં મહિલા પર બે મહિલાઓ સહિત 4 થી પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત બનેલી મહિલાને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ છે. પોરબંદરના નવા ખડપીઠ વિસ્તારમાં રહેતી લીલાબેન મહેશભાઈ સોલંકી નામની મહિલા હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તેના જણાવ્યા મુજબ ગઈકાલે તે ભાઈના ઘરે બેઠી હતી,

તેવા સમયે હરીશ નાગુ, અજય નાગુ, શોભાબેન અને ભાનુબેન નાગુ સહિતનાઓએ અગાસી પરથી પથ્થરના ઘા કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ લીલાબેનના ઘરમાં ઘૂસીને પણ માર માર્યો હતો. આ મહિલાની સામે જોવા ના પાડવાની બાબતના મનદુ:ખને લઈને આ હુમલો થયો હોવાનું જાણવા મળે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.