મૃત્યુ સમયે શરીરના આ છેદમાંથી નીકળે છે આત્મા

મનુષ્યનું જીવન અનેક રહસ્યોથી ઘેરાયેલું છે. જેમાં વર્ષોથી ચાલ્યા આવતા વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠ્યો છે. પરંતુ મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે ?? આ એ એક એવું રહસ્ય જેના પર વૈજ્ઞાનિકો અનુમાન તો ઘણા લગાવે છે. પણ તે સત્ય છે કે કેમ,,તેની પાછળ કયું રહસ્ય જોડાયેલું છે તેને લઇને કોઇ ચોક્કસ પુરાવા નથી , તેને લઇને વયક્તિ વ્યક્તિએ ધારણા પણ બદલાય છે એ એક એવું રહસ્ય છે.

મૃત્યુ એટલે જીવનનું અટલ સતય છે, જે જન્મ લે છે તે એક દિવસ તો એમના શરીરનો ત્યાગ કરે જ છે. શરીરને સળગાવી દઇએ તો આત્મા કયારે નીકળી જાય છે. ગરૂડ પુરાણમાં અંતિમ સમય દરમ્યાન માણસના શરીરના એવા ૧૦ ભાગો છે જે હમેશા ખુલ્લા રહે છે. શાસ્ત્રો અનુસાર બે આંખ, નાકના બે છેદ, બે કાના છેદ, મોં તેમજ મળ-મુત્ર વિસર્જન દ્વાર એની સાથે જ માતાની વચ્ચેની તીરાડ જયારે બાળકના માતાના ગર્ભમાં હોય છે એ સમયે બાળકના શરીરમાં આત્મા આ છેદથી પ્રવેશ કરે છે. વ્યકિતના કર્મો અનુસાર જ મોતના સમયે એની આત્મા જીવનમાં કરેલા કર્મો અનુસાર શરીરનાં આ ભાગોમાંથી જીવ (આત્મા) બહાર નીકળે છે. સુકર્મો હોય તો માથાની તિરાડમાંથી અને કુકર્મા હોય તો ગુપ્તાંગોથી જીવ બહાર નીકળે છે.