Abtak Media Google News

 

    ઉત્તરપ્રદેશમાં ભાજપનો ભવ્ય વિજય થશે: ભંડેરીનો વિશ્ર્વાસ

અબતક,રાજકોટ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાંથી અનેક કાર્યકર્તાઓ ઉતરપ્રદેશમાં ચુંટણી કાર્ય સંભાળી રહયા છે ત્યારે ભાજપ અગ્રણી ડો . ધનસુખ ભંડેરી ઉતરપ્રદેશના બારાબંકી જીલ્લાની છ વિધાનસભામાં ચૂંટણી કાર્ય સંભાળી રહયા છે ત્યારે સારાબંકી જીલ્લામાં અલગ અલગ વિધાન સભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભીટરીયા (દરીયાબાગ) ખાતે જાહેર જંગી સભા તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની બારાબંકી ( સદર ) દેવા શહેર ખાતે જંગી જાહેર સભા અને મુખ્યમંત્રી યોગોજીનો કુરશી વિધાનસભાના ફતેપુર ખાતે જંગી જાહેર સભા યોજાઈ હતો . અને ઉત્તરપ્રદેશમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ ડો . ધનસુખ ભંડેરીેએ વ્યક્ત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.