ચાના રસિકો માટે માઠા સમાચાર!!!…

મોંઘેરી ચા સામે હલકી કક્ષાની કેન્યા-નેપાળની ચા નો દબદબો.!!!

દિવસનો મૂડ અને તાજગી માટે કવોલિટી ચાનો આગ્રહ રાખનારા લોકોને ખબર નથી કે ભારતમાં છ મહિનામાં હલકી ચાની આયાતનું પ્રમાણ 176 ટકા વધી ગયું

વિશ્વમાં તાજગી માટેપીવા માં આવતા મહિના માં અત્યારે ચા સૌથી મોખરે છે ચા ની શોધ અને તેનું ઉત્પાદન કોણે અને ક્યારે વધાર્યું તે ઈતિહાસમાં ચીનથી લઇ ને બ્રિટન સુધી ઇતિહાસ લંબાવ્યો છે અલબત્ત અત્યારે ભારતમાં ચા લોકપ્રિય જન પીણું બની રહી છે અને અમીર થી લઇ તવંગર સુધી ને પોસાય તેવી ચા બજારમાં વેચાઇ રહી છે ત્યારે ભારત માં કોલેટી ચા ની આયાત વચ્ચે છેલ્લા છ મહિનામાં કેન્યા નેપાલ અને અન્ય દેશમાંથી ઉતરતી કક્ષાની ચાની આયાત વધી ગઈ છે પ્રથમ છ મહિનામાં જ 12.16 મિલિયન કિલોગ્રામ ની આયર ના પગલે બજારમાં પ્રીમિયમ કોલે ટીની સાથે સાથે હલકી ચાવવાનું શરૂ થઈ છે માટે આ સમાચાર સારા નથી મૂકી રિચા સામે એની અને નેપાલની હલકી ચા ગ્રાહકો સાથે છેતરપિંડી અને કોલેટી માં બાંધછોડ કરવાની મજબૂરી નો પ્રશ્ન ઉભો કરશે

વર્ષ 2020માં 41 મિલિયન કિલો ચા ની આયાત કરવામાં આવી હતીઆંતરરાષ્ટ્રીય બજારમાંથી ચાના આયાતકારો ભારતમાંથી જ મોકલવામાં આવેલી ચાની ઊંઘ આયાત કરે છે અને પ્રોસેસ્ડ નામે ભારતના સ્થાનિક બજારમાં સસ્તા ભાવે છે ઇન્ડિયન ટી એસોસિએશને સરકારને ચાના લઘુતમ ટેકાના ભાવો નક્કી કરવાની વિનંતી કરી છે તેની આંખો થી આયાત થતી ચા માં વૃદ્ધિ થવા પામી છે અને 5.2 મિલિયન કિલ્લો પ્રથમ છ મહિનામાં જ આયાત કરવામાં આવી છે તેની આ અને નેપાલની પ્રમાણમાં હલકી પ્રકારની ચા ભારતના બજારમાં વેચાઇ રહી છે ત્યારે બોર્ડ દ્વારા આયાતી ચા માં ગુણવત્તા જળવાઈ રહે તેની વ્યવસ્થા ની માંગ પણ કરવામાં આવી છે આયાતી ચાનાહાવ બાં અને ગુણવત્તા જળવાઇ રહે તેવી વ્યવસ્થા ની માંગ છે ત્યારે બજારમાં જે નેપાલ અને કેન્યાથી ચા આવી રહી છે તેમાં ગુણવત્તામાં ઘણી બાંધછોડ થઈ રહી છે જેથી ભારતના ચાના શોખીન નોને પૈસા દેતા પણ સારો માલ ન મળે તેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે